➤ SCE PATRAK 'B' VYAKTITV VIKAS PATRAK (વ્યક્તિત્વ વિકાસ પત્રક )
વિદ્યાર્થીઓના રસના ક્ષેત્રો , વ્યક્તિગત તેમજ સામાજિક ગુણો,મૂલ્યો , શારીરિક કૌશલ્ય વગેરે મૂલ્યાંકન માટે વ્યક્તિત્વ વિકાસ પત્રક "B" શિક્ષકે ભરવાનું હોય છે. આ પત્રક દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ જેવા કે શારીરિક, ,માનસિક સામાજિક ,ભાવાત્મક ઉપરાંત કૌશલ્ય અને મૂલ્યો જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પત્રકમાં કુલ 4 ક્ષેત્રમાં કુલ 40 વિધાનોને આધારે ધોરણ 3 થી 5 માં સત્રવાર દરેક વિધાન માટે 5 ગુણ લેખે તથા ધોરણ 6 થી 8 માં દરેક વિધાન માટે 10 ગુણ લેખે શિક્ષકે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે. આ પત્રકમાં દર્શાવેલ 40 વિધાનો પૈકી 9 છોડેલ છે. શિક્ષકે પોતાની શાળામાં આંતરે રજુ કરેલ 31 પ્રવૃતિઓ અગત્યની કોઈ પ્રવૃત્તિ કરાવતા હોય તો તેવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ આ 9 ખાલી વિધાનોમાં કરી તેનું મૂલ્યાંકન કરી શકશે.
➽વ્યક્તિત્વ વિકાસ પત્રક B ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Dear visitors, we published daily educational news, educational circulars government job and private job, bank job details, Rozgar samachar, CCC result, General Knowledge,Reading Materials, Current affairs and other important and very useful news.We are also published reading materials for all Competitive exam.like TET 1/2,TAT,H-TAT,POLICE PSI/ASI,CONDUCTOR,GPSC CLASS 1/2,TALATI,CLERK,and also GPSC class 1/2 study materials,ccc,gujarati sahity,gujarati grammar,english grammar study materials and also current affairs and educational important point.
How to pass gpsc and any other competitive exam like tet 1/2 ,tat,htat & all other class 3 exams.How to do preparation of competitive exam then answer is here.visit our website regularly.we will provide all the education news. HERE IS MY TELEGRAM CHANNEL " EDUCATION KNOWLEDGE WORLD"
No comments:
Note: Only a member of this blog may post a comment.