1 AUGUST 2022 CURRENT AFFAIRS|TODAY CURRENT GK|आज के करंटअफेर्स|આજની વર્તમાનબાબતો|LATEST CURRENT GK|

01 August 2022 CURRENT AFFAIRS IN GUJARATI BYJAYESH JETHAVA

DAILY CURRENT AFFAIRS IN GUJARATI VIDEO



1. તાજેતરમાં એશિયાની સૌથી ધનિક મહિલા કોણ બની છે?

જવાબ:- સાવિત્રી જિંદાલ

2. તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બન્યા છે ?

જવાબ:- રોશની નાદર

3. તાજેતરમાં સબસિડી સાથે 'સેમિકન્ડક્ટર પોલિસી' શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે?

જવાબ:- ગુજરાત 

4. તાજેતરમાં ઓલ ઈન્ડિયા DLSA મીટિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?

જવાબ:- નરેન્દ્ર મોદી 

5. તાજેતરમાં મોંઘવારી સામે લડવા માટે કયા દેશે ચલણ તરીકે સોનાના સિક્કા શરૂ કર્યા છે?

જવાબ:- ઝિમબાબ્વે 

6. તાજેતરમાં બલવિંદર સાફરીનું  નિધન થયું છે, તે કોણ હતા?

જવાબ:- ગાયક 

7. તાજેતરમાં T-20માં સતત બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે?

જવાબ:-ગુસ્તાવ મેકકોન

8.તાજેતરમાં મહિલા યુરો ચેમ્પિયનશિપ કોના દ્વારા જીતવામાં આવી છે?

જવાબ:- ઇંગ્લેન્ડ 

9. તાજેતરમાં મીરાબાઈ ચાનુએ CWG 2022 માં કયો મેડલ જીત્યો છે?

જવાબ:- ગોલ્ડ મેડલ 

દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્તમાન બાબતો સૌથી મહત્વની હોય છે. આ એક એવો વિભાગ છે જેમાં જો તમે ધ્યાન આપો તો તમે સારો સ્કોર કરી શકો છો. મહત્વપૂર્ણ બેંકિંગ ક્ષેત્રની પરીક્ષાઓ માટે વર્તમાન બાબતો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બેંકિંગ પરીક્ષાઓમાં પૂછાતા મોટાભાગના પ્રશ્નો વર્તમાન ઘટનાઓ પર આધારિત હોય છે. આ દરેક વિડીયો તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે બેંકિંગ(BANKING), ટેટ1/2,ટાટ(TET1/2,TAT,HTAT), તલાટી(TALATI), બિનસચિવાલય(BINSACHIVALAY), રેવન્યુતલાટી ,, જીપીએસસી(GPSC), યુપીએસસી(UPSC), CLASS1/2/3, પોલીસભરતી(POLICE) વગેરેમાં ઉપયોગી સાબિત થશે.

➨AUGUST 2022 CURRENT AFFAIR IN GUJARATI BY JAYESH JETHAVA

➤https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA9QHBAcxwRZPjoXg56nWLPW

➨JULY 2022 CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA

➤https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA8gZcxwgFHkvx0K3yI5lyHi

Gujarat today current affair

#પાક્ષિકકરંટઅફેર જુલાઇ 2022 ➭16 જુલાઇ થી 31 જુલાઇ :-

➤https://youtu.be/njao2bUbVrg

➭01 જુલાઇ થી 15 જુલાઇ:-

➤https://youtu.be/1oLZzTS9N7o 💫Join telegram DAILY CURRENT AFFAIRS,GK & REASONING KNOWLEDGE WORLD ➤https://t.me/angelknowledgeworld 💫Join What's app ➤https://chat.whatsapp.com/KZWZndrAkd8E7NqEalcit0 🌎Official website for daily current affairs ➤https://jayesh043.blogspot.com/?m=1

Post a Comment

0 Comments

Contact form

¤NATIONAL SYMBOLS OF INDIA¤

¤NATIONAL SYMBOLS OF INDIA¤
Clicking this image

एक कदम स्वच्छता की ओर...

एक कदम स्वच्छता की ओर...
click on image

Read Daily News Paper

Read Daily News Paper
Click on image

BALGEET

BALGEET
Click on image

ANIMATED BALVARTA

ANIMATED BALVARTA
Click on image