➤CURRENT AFFAIRS IN GUJARATI || 19 SEPTEMBER 2022 DAILY CURRENT AFFAIRS || TODAY CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA
1. તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ આયર્ન સેલ ફેક્ટરીનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
- આંધ્રપ્રદેશ
- ગુજરાત
- કેરળ
- તમિલનાડુ
2. તાજેતરમાં સ્વાતિ પિરામલને ક્યાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે?
- જર્મની
- ફ્રાન્સ
- અમેરિકા
- કેનેડા
3. તાજેતરમાં ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની છે?
- TCS
- HDFC BANK
- INFOSYS
- AIRTEL
4. તાજેતરમાં ભારતના 76મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે?
- પ્રણવ આનંદ
- વી.પ્રણવ
- આર પ્રજ્ઞાનંદ
- ડી ગુકેશ
5. તાજેતરમાં 'વિશ્વ પેશન્ટ સેફ્ટી ડે (વિશ્વ દર્દી સુરક્ષા દિવસ)' ક્યારે ઉજવવામાં આવ્યો?
- 16 સપ્ટેમ્બર
- 17 સપ્ટેમ્બર
- 18 સપ્ટેમ્બર
- 19 સપ્ટેમ્બર
6. તાજેતરમાં 'રક્તદાન અમૃત મહોત્સવ' કોણે શરૂ કર્યો છે?
- પિયુષ ગોયલ
- અમિત શાહ
- મનસુખ માંડવીયા
- એસ.જયશંકર
7. તાજેતરમાં કયા દેશમાંથી આઠ ચિતાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે?
- નામિબિયા
- કેનેડા
- ઓસ્ટ્રેલિયા
- ઇઝરાયલ
8. તાજેતરમાં કયા ખેલાડીએ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?
- રોજર ફેડરર
- નોવાક જોકોવિચ
- રાફેલ નડાલ
- એકપણ નહિ
9. તાજેતરમાં નરેશકુમારનું નિધન થયું છે, તેઓ કોણ હતા?
- ટેનિસ પ્લેયર
- ક્રિકેટર
- ફૂટબોલર
- લેખક
10. તાજેતરમાં કયું ભારતનું પ્રથમ ડિજિટલ શહેર બનશે?
- ઇન્દોર
- મુંબઈ
- અમદાવાદ
- બેંગ્લોર
➽અગાઉનાં વીડિયોમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ
1. તાજેતરમાં અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદનું આયોજાન ક્યાં થયું હતું ?
જવાબ:- સૂરત
જવાબ:- સૂરત
➽આજનો સવાલ:-
1. તાજેતરમાં 5 લાખ કરોડનું માર્કેટ કેપ પર કરનારી દેશની ત્રીજી બેન્ક કઈ બની છે?
- HDFC
- SBI
- BOB
- AXIS
#19SEPTEMBER2022CURRENTAFFAIRS|TODAYCURRENTGK|आजकेकरंटअफेर्स|આજનીવર્તમાનબાબતો|LATESTCURRENTGK #19 SEPTEMBER2022 DAILY CURRENT AFFAIRS | DAILY CURRENT AFFAIRS IN GUJARATI | TODAY CURRENT AFFAIRS #CURRENTAFFAIRS2022 #SEPTEMBER 2022 CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્તમાન બાબતો સૌથી મહત્વની હોય છે. આ એક એવો વિભાગ છે જેમાં જો તમે ધ્યાન આપો તો તમે સારો સ્કોર કરી શકો છો. મહત્વપૂર્ણ બેંકિંગ ક્ષેત્રની પરીક્ષાઓ માટે વર્તમાન બાબતો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બેંકિંગ પરીક્ષાઓમાં પૂછાતા મોટાભાગના પ્રશ્નો વર્તમાન ઘટનાઓ પર આધારિત હોય છે. આ દરેક વિડીયો તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે #બેંકિંગ(BANKING)#ટેટ1/2,ટાટ(TET1/2,TAT,HTAT) #તલાટી (TALATI) #બિન સચિવાલય(BIN SACHIVALAY) #રેવન્યુ તલાટી #જીપીએસસી(GPSC),યુપીએસસી(UPSC) CLASS 1/2/3 # પોલીસ ભરતી(POLICE) વગેરેમાં ઉપયોગી સાબિત થશે. #AUGUST 2022 CURRENT AFFAIR IN GUJARATI BY JAYESH JETHAVA https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA9QHBAcxwRZPjoXg56nWLPW #JULY 2022 CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA8gZcxwgFHkvx0K3yI5lyHi #પાક્ષિક કરંટ અફેર જુલાઇ 2022 16 જુલાઇ થી 31 જુલાઇ :- https://youtu.be/njao2bUbVrg 01 જુલાઇ થી 15 જુલાઇ:- https://youtu.be/1oLZzTS9N7o #09SEPTEMBER2022CURRENTAFFAIRS|TODAYCURRENTGK|आजकेकरंटअफेर्स|આજનીવર્તમાનબાબતો|LATESTCURRENTGK 💫Join telegram DAILY CURRENT AFFAIRS,GK & REASONING KNOWLEDGE WORLD DAILY CURRENT AFFAIRS,GK,REASONING https://t.me/angelknowledgeworld 💫Join What's app https://chat.whatsapp.com/KZWZndrAkd8E7NqEalcit0 🌎Official website for daily current affairs https://jayesh043.blogspot.com/?m=1 💫e-Mail :- jethavaj43@gmail.com Thank you @Ange Knowledge World Daily Current affairs Jayesh Jethava
No comments:
Note: Only a member of this blog may post a comment.