➤CURRENT AFFAIRS IN GUJARATI || 09 SEPTEMBER 2022 DAILY CURRENT AFFAIRS || TODAY CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA
1. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા "રાજપથ" નું નામ બદલીને શું કરવામાં આવશે?
- કર્તવ્યપથ
- શ્રમપથ
- આઝાદપથ
- વિકાસપથ
➩આજના કરંટ અફેર્સનો વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો.
2. તાજેતરમાં સુએલા બ્રેવર ક્યાં દેશના નવા ગૃહ સચિવ બન્યા છે?
- કેનેડા
- બ્રિટન
- અમેરિકા
- રશિયા
3. તાજેતરમાં કયો દિવસ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે મનાવવામાં આવે છે?
- 06 સપ્ટેમ્બર
- 07 સપ્ટેમ્બર
- 08 સપ્ટેમ્બર
- 09 સપ્ટેમ્બર
4. તાજેતરમાં નાસાએ ક્યાં ગ્રહ પર ઓક્સિજનની શોધ કરી છે?
- ગુરુ
- શુક્ર
- મંગળ
- શનિ
5. તાજેતરમાં યુનેસ્કોએ ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સીટીઝમાં ભારતના ક્યાં શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
- થ્રિસુર
- નિલામ્બુર
- વારંગલ
- ઉપરોક્ત ત્રણેય
6. તાજેતરમાં ભારત-જાપાન 2+2 મંત્રી સ્તરીય સંવાદ ક્યાં યોજાયો હતો ?
- ટોક્યો
- દિલ્હી
- મુંબઈ
- ઓસાકા
7. તાજેતરમાં ક્યાં દેશના રાષ્ટ્રપતિએ રક્ષામંત્રી રાજનાથ સિંહને ઘોડો તેજસ ભેટમાં આપ્યો છે?
- મોંગોલિયા
- જાપાન
- ઇન્ડોનેશિયા
- ફિલિપિન્સ
8. તાજેતરમાં બિરજુ શાહનું નિધન થયું છે તેઓ કોણ હતા?
- લેખક
- ગાયક
- બોક્સર
- ક્રિકેટર
9. તાજેતરમાં ઉત્તરપ્રદેશના ક્યાં જિલ્લામાં જેલના ખોરાકને FSSAI નું 5 સ્ટાર રેટિંગ મળ્યું છે?
- ફરુખાબાદ
- વારાણસી
- ગોરખપુર
- એકપણ નહિ
➽અગાઉનાં વીડિયોમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ
1. તાજેતરમાં ભારતમાં કઈ રાજ્ય સરકારે સૌપ્રથમ "બાયો વિલેજ"ની રચના કરી છે ?
➽આજનો સવાલ:-
1. તાજેતરમાં કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- સંજયકુમાર વર્મા
- રાજેશ વર્મા
- આશિષ નેગી
- પ્રવીણ છાવડા
#09SEPTEMBER2022CURRENTAFFAIRS|TODAYCURRENTGK|आजकेकरंटअफेर्स|આજનીવર્તમાનબાબતો|LATESTCURRENTGK #09 SEPTEMBER2022 DAILY CURRENT AFFAIRS | DAILY CURRENT AFFAIRS IN GUJARATI | TODAY CURRENT AFFAIRS #CURRENTAFFAIRS2022 #SEPTEMBER 2022 CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્તમાન બાબતો સૌથી મહત્વની હોય છે. આ એક એવો વિભાગ છે જેમાં જો તમે ધ્યાન આપો તો તમે સારો સ્કોર કરી શકો છો. મહત્વપૂર્ણ બેંકિંગ ક્ષેત્રની પરીક્ષાઓ માટે વર્તમાન બાબતો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બેંકિંગ પરીક્ષાઓમાં પૂછાતા મોટાભાગના પ્રશ્નો વર્તમાન ઘટનાઓ પર આધારિત હોય છે. આ દરેક વિડીયો તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે #બેંકિંગ(BANKING)#ટેટ1/2,ટાટ(TET1/2,TAT,HTAT) #તલાટી (TALATI) #બિન સચિવાલય(BIN SACHIVALAY) #રેવન્યુ તલાટી #જીપીએસસી(GPSC),યુપીએસસી(UPSC) CLASS 1/2/3 # પોલીસ ભરતી(POLICE) વગેરેમાં ઉપયોગી સાબિત થશે. #AUGUST 2022 CURRENT AFFAIR IN GUJARATI BY JAYESH JETHAVA https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA9QHBAcxwRZPjoXg56nWLPW #JULY 2022 CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA https://www.youtube.com/playlist?list=PLH5hGEilTTA8gZcxwgFHkvx0K3yI5lyHi #પાક્ષિક કરંટ અફેર જુલાઇ 2022 16 જુલાઇ થી 31 જુલાઇ :- https://youtu.be/njao2bUbVrg 01 જુલાઇ થી 15 જુલાઇ:- https://youtu.be/1oLZzTS9N7o #09SEPTEMBER2022CURRENTAFFAIRS|TODAYCURRENTGK|आजकेकरंटअफेर्स|આજનીવર્તમાનબાબતો|LATESTCURRENTGK 💫Join telegram DAILY CURRENT AFFAIRS,GK & REASONING KNOWLEDGE WORLD DAILY CURRENT AFFAIRS,GK,REASONING https://t.me/angelknowledgeworld 💫Join What's app https://chat.whatsapp.com/KZWZndrAkd8E7NqEalcit0 🌎Official website for daily current affairs https://jayesh043.blogspot.com/?m=1 💫e-Mail :- jethavaj43@gmail.com Thank you @Ange Knowledge World Daily Current affairs Jayesh Jethava
No comments:
Note: Only a member of this blog may post a comment.