➤CURRENT AFFAIRS IN GUJARATI || 20 SEPTEMBER 2022 DAILY CURRENT AFFAIRS || TODAY CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA
1. તાજેતરમાં ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ની ઉજવણીનું ઉદ્ઘાટન કોણે કર્યું?
2. તાજેતરમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઇઝેશન કરનાર કયું રાજ્ય પ્રથમ બન્યું છે?
3. તાજેતરમાં 'વિશ્વ વાંસ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
4. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની સત્તાવાર મુલાકાતે ગયા છે?
5. તાજેતરમાં ચીન અને કયો દેશ મૂન રોવર મશીન પર ભાગીદારી કરશે?
6. મુંબઈ ભારતીય માલિકીની ફ્રેન્ચાઈઝી 'MI અમીરાત' દ્વારા તેના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
7. તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ANGAN 2022’ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું?
8. તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'મુસ્કુરતે ચાંદ લમ્હે ઔર કુછ ખામોશિયાં'ના લેખક કોણ છે?
9. તાજેતરમાં 'આંબેડકર એન્ડ મોદીઃ રિફોર્મર્સ આઈડિયાઝ પર્ફોર્મર્સ ઈમ્પ્લીમેન્ટેશન' પુસ્તક કોણે બહાર પાડ્યું?
➽અગાઉનાં વીડિયોમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ
1. તાજેતરમાં 5 લાખ કરોડનું માર્કેટ કેપ પાર કરનારી દેશની ત્રીજી બેંક કઈ બની છે?
જવાબ:- SBI
➽આજનો સવાલ:-
1. તાજેતરમાં કયા દેશમાંથી આઠ ચિતાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે?
No comments:
Note: Only a member of this blog may post a comment.