આજનું કરંટ અફેર્સ || 02 જાન્યુઆરી 2023 કરંટ અફેર્સ ગુજરાતીમાં || DAILY CURRENT AFFAIRS MCQ QUIZ
➤CURRENT AFFAIRS IN GUJARATI || 02 JANUARY 2022 DAILY CURRENT AFFAIRS || TODAY CURRENT AFFAIRS IN GUJARATI BY JAYESH JETHAVA
1. તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યા છે?
2. તાજેતરમાં RTI જવાબદારીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય કયું છે?
3. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘એન ચંદ્રશેખરને’ આર્થિક સલાહકાર પરિષદના વડા તરીકે નિયુક્ત કર્યા છે?
4. તાજેતરમાં કયા રાજ્યના “નિજાત અભિયાન”ને IACP 2022 એવોર્ડ મળ્યો છે?
5. તાજેતરમાં કર્ણાટકના માંડ્યામાં કોણે મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે?
6. તાજેતરમાં MOIL ના CMD તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
7. તાજેતરમાં ADB એ શ્રીરામ ફાયનાન્સને કેટલા મિલિયન ડોલરની લોન આપી છે?
8. તાજેતરમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9. તાજેતરમાં ભારતના બીજા સૌથી લાંબા કેબલ-સ્ટેડ આઠ-લેન ઝુઆરી બ્રિજનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?

Post a Comment
0 Comments