➤DAILY CURRENT AFFAIRS MOST IMP MCQ IN GUJARATI
➽18 FEBRUARY 2023 DAILY CURRENT AFFAIRS IN GUJARATI
વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
TODAY CURRENT AFFAIRS MOST IMP MCQ
18 FEBRUARY,2023
1. તાજેતરમાં વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે?
જવાબ: મુંબઈ
2.તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ સેટેલાઇટ આધારિત 'ટુ વે મેસેજિંગ સિસ્ટમ' લોન્ચ કરી છે?
જવાબ: ક્યુઅલકોમ
3.તાજેતરમાં YOUTUBE નાં નવા CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
જવાબ:- નીલ મોહન
TOP 10 CURRENT AFFAIRS MCQ IN GUJARATI
4.તાજેતરમાં T 20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બની છે?
જવાબ:- દીપ્તિ શર્મા
5.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં "જલ જન અભિયાન" નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે?
જવાબ:- રાજસ્થાન
6. તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ બે દિવસીય સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
જવાબ:- ગુજરાત
TODAY CURRENT AFFAIRS
7. તાજેતરમાં સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયન ક્યા દેશ સાથે યોજાશે ?
જવાબ:- જાપાન
8. તાજેતરમાં ઇકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બીઝનેસ સમિટ ક્યા યોજાશે?
જવાબ:- દિલ્લી
9.તાજેતરમાં વર્લ્ડ બેન્કના ચીફે રાજીનામું આપ્યું છે તેનું નામ શું છે?
જવાબ:-ડેવિડ માલપાસ
GK IN GUJARATI || CURRENT AFFAIRS FOR JUNIOR CLERK EXAM 2023
10.તાજેતરમાં ક્યા જિલ્લાએ શ્રેષ્ઠ જિલ્લા પંચાયત માટે સ્વરાજ ટ્રોફી જીતી છે?
જવાબ:- કોલ્લમ
@ANGEL KNOWLEDGE WORLD CURRENT AFFAIRS & GK
No comments:
Note: Only a member of this blog may post a comment.