G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 24 DECEMBER 2023

G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 24 DECEMBER 2023 

1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, ડીબીટીનું પૂરું નામ શું છે ?
Answer: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

2. ઇન્ટરનેટના સંદર્ભમાં 'યુઆરએલ' નો અર્થ શું છે ?
Answer: યુનિફોર્મ રીસોર્સ લોકેટર

3. 'સરસ્વતી સાધના યોજના'નો હેતુ શો છે ?
Answer: ધોરણ -૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મફત સાયકલ પૂરી પાડવી

4. માનનીય પ્રધાનમંત્રીશ્રીના 'બેટી બચાઓ બેટી પઢાઓ' એ મુખ્ય કાર્યક્રમને વેગ આપવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં 'દીકરીની સલામ દેશને નામ' કાર્યક્રમની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 26મી જાન્યુઆરી

5. પદાર્થનું સૌથી નાનું એકમ કયું છે જે તત્ત્વના ગુણધર્મો જાળવી રાખે છે ?
Answer: અણુ

6. જે રોગ વૈશ્વિક વસ્તીના નોંધપાત્ર ભાગને અસર કરે છે અને બહુવિધ ખંડોમાં ફેલાય તેવા રોગ માટે કયો શબ્દ પ્રયોજાય છે ?
Answer: વિશ્વવ્યાપી રોગચાળો

7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા એચ.આઈ.વી પોઝિટિવ માતાથી જન્મેલ નવજાત શિશુનાં DBS પરીક્ષણ માટે મુસાફરી સહાયનો સમાવેશ ક્યા પ્રૉજેક્ટ અંતર્ગત કરવામા આવ્યો છે ?
Answer: જતન પ્રૉજેકટ

8. કઈ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ હર્બલ ઉપચારો અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ પર ભાર મૂકવા માટે જાણીતી છે?
Answer: આયુર્વેદ

9. રોગી કલ્યાણ સમિતિ (આર.કે.એસ.)નો ખ્યાલ કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો?
Answer: 2005

10. 2017 થી TF (ટ્રાન્સફોર્મિંગ ફેસિસ) દ્વારા શરૂ કરાયેલ 'જતન' કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
Answer: માતા અને બાળ આરોગ્ય સંભાળ માટે માળખાગત ગૃહ મુલાકાતો અમલમાં મૂકવી

#GUJARAT GYAN GURU QUIZ 2.0



11. ગુજરાત સરકારની આઇ.સી.ડી.એસ. યોજના હેઠળની THR નું પૂરું નામ શું છે ?
Answer: ટેક હોમ રેશન

12. રાજ્ય સરકાર દ્વારા 'માતા યશોદા એવોર્ડ'માં મુખ્ય સેવિકાને રાજ્યકક્ષાના એવોર્ડમાં કેટલી ઇનામી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 61000

13. રાજ્ય સરકારની 'વહાલી દીકરી' યોજનામાં દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. ૪000

14. કોવિડ-૧૯ ના સંક્રમણને કારણે અવસાનના કિસ્સામાં આંગણવાડી કાર્યકર/તેડાગરના આશ્રિતોને સરકારશ્રી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: રૂ. ૨૫ લાખ

15. મિશન શક્તિ યોજનાનાં ઘટક SHEW નું પૂરું નામ શું છે ?
Answer: સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન

16. જીએસટી હેઠળ રિટર્ન ફાઈલિંગ અંતર્ગત, કેટલાથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓ માટે ઈ -ઇનવોઈસની સુવિધા ચાલુ કરેલ છે જેથી જીએસટીઆર-૧ તેમજ જીએસટીઆર-૩બી ભરવામાં વેપારીઓને સરળતા રહે ?
Answer: રૂ. ૧૦ કરોડ

17. ઔદ્યોગિક પ્રોત્સાહનની જુદી જુદી ઇન્સેન્ટીવ સ્કીમો જેવી કે, (૧) લેબર ઇન્સેન્ટીવ સ્કીમ (૨) ઇન્ડસ્ટ્રીયલ (જનરલ) સ્કીમ (૩) પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ (રીવાઇઝડ) (૪) એરોસ્પેસ અને ડિફેન્સ એન્ટરપ્રાઇઝ સ્કીમ અને (૫) સ્ટાર્ટઅપ /ઇનોવેશન વગેરેને ક્યા વિભાગના તા. 06/03/2019 ના ઠરાવથી સરકારશ્રીએ અલગ રજિસ્ટ્રેશન કરાવવામાંથી મુક્તિ આપેલ છે ?
Answer: ઉદ્યોગ અને ખનીજ વિભાગ

18. ભારતનું કયું રાજ્ય 'પૂર્વનું માન્ચેસ્ટર' અને 'ડેનિમ સિટી' તરીકે ઓળખાય છે?
Answer: ગુજરાત

19. 'આયુષ્માન ભારત' પહેલ હેઠળ નીચેનામાંથી કઈ મુખ્ય યોજના છે?
Answer: એબી-પીએમજેએવાય

20. 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯' નું આયોજન ક્યાં થયું હતું?
Answer: ગાંધીનગર

#G3Q 2.0 QUIZ 

21. અરવરી નદી રાજસ્થાનના કયા જિલ્લામાંથી નીકળે છે ?
Answer: અલવર

22. કઈ નદીના પૂરનિયંત્રણ માટે વૌઠા-2ની યોજના છે ?
Answer: વાત્રક

23. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા બ્રોન્ઝ મેડલ મેળવ્યા ?
Answer: 41

24. 19મી એશિયન ગેમ્સ-2023નો સમાપન સમારોહ કઈ તારીખે યોજાયો હતો ?
Answer: 8 ઑકટોબર, 2023

25. 19મી એશિયન ગેમ્સ-2023 ભારતીય મેન્સ કબડ્ડી ટીમે કયો મેડલ જીત્યો ?
Answer: ગોલ્ડ

26. એશિયન ગેમ્સ 2023માં ભારતે કઈ રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા?
Answer: શૂટિંગ

27. 36મી નેશનલ ગેમ્સ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીનો વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવ્યો ?
Answer: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી

28. એશિયન પેરા ગેમ્સ-2023માં નિષાદ કુમારે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ

29. ગ્રામવન યોજના હેઠળ પરિપક્વ વૃક્ષોની હરાજી કરવામાં આવે છે તેમાં ચોખ્ખો નફો (ખર્ચ બાદ કર્યા પછી) વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે ગ્રામપંચાયતને તેમાંથી કેટલો આપવામાં આવે છે?
Answer: 0.75

30. વર્ષ 2006-07 થી 2020-21 દરમિયાન 'ગીર' ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બર્ડ વોચિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત કેટલા લાભાર્થીઓને માહિતી આપવામાં આવી છે ?
Answer: 2022 લાભાર્થીઓ

31. અંગ્રેજી ભાષામાં મધમાખીઓના સમૂહને શું કહેવાય છે ?
Answer: સ્વાર્મ

32. ભારતીય બંધારણના કયા ભાગમાં 'હિસાબ પેટે મંજૂર કરવાના (લેખાનુદાન), વિશ્વાસ પર મંજૂર કરવાના અને અપવાદરૂપ અનુદાન' અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5

33. અંગ્રેજી ભાષામાં મગરોના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: ફ્લોટ

34. देश के अधिकांश भागों में बोली-समझी जानेवाली भाषा को क्या कहते हैं ?
Answer: राष्ट्रभाषा

35. भारतीय संविधान के मूल भाग में कितनी भाषाओं को राजभाषा के रूप में मान्यता दी गई ?
Answer: 14

36. आधुनिक हिंदी का जनक किसे माना जाता है ?
Answer: भारतेंदु हरिश्चन्द्र

37. गुजरात राज्य की राजभाषा कौन सी है ?
Answer: गुजराती

38. રામાયણમાં લક્ષ્મણ મૂર્છિત થતાં કયા વૈદ્ય આવ્યા ?
Answer: સુષેણ

39. રામાયણ અનુસાર લક્ષ્મણ કોના આશ્રમ નજીક સીતાને છોડી આવ્યા ?
Answer: વાલ્મીકિ

40. મહાભારત અનુસાર કર્ણની પાલક માતાનું નામ શું હતું ?
Answer: રાધા

#SCHOOL LEVEL G3Q QUIZ JAYESH JETHAVA

41. મહાભારત અનુસાર કયા રાજાએ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અપશબ્દો બોલીને શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું?
Answer: શિશુપાલ

42. મહાભારત અનુસાર વનવાસ દરમિયાન અર્જુનને ગાયકી અને નૃત્ય કોણે શીખવ્યું હતું ?
Answer: ચિત્રસેન ગાંધર્વે

43. બાળગંગાધર ટિળકે 'ગીતારહસ્ય' નામનો ગ્રંથ કઈ ભાષમાં લખ્યો ?
Answer: મરાઠી

44. 'સત્યાગ્રહનો વિજય' ક્યા સ્વાતંત્ર્યસેનાનીનું પુસ્તક છે ?
Answer: રવિશંકર મહારાજ

45. ક્યા સત્યાગ્રહની સફળતાથી વલ્લભભાઈને 'સરદાર'નું બિરુદ મળ્યું ?
Answer: બારડોલી

46. માતા મહારાણી તપસ્વિનીનું અવસાન કલકત્તામાં કયા વર્ષે થયું હતું ?
Answer: 1907

47. સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે ?
Answer: શાહીબાગ

48. કોવિડ-19 મહામારીને કારણે તાજેતરના વર્ષોમાં કઈ G20 સમિટ વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી ?
Answer: G20 રિયાધ સમિટ

49. કયા દેશે 2020 માં પ્રથમ વર્ચ્યુઅલ G20 સમિટનાં યજમાનની ભૂમિકા નિભાવી હતી?
Answer: સાઉદી અરેબિયા

50. G20નું ઓફિશલ એન્ગેજમેન્ટ ગ્રુપ કયું છે ?
Answer: સાયન્સ 20 (S20)

51. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
Answer: ઇન્ડોનેશિયા

52. ચંદ્રયાન-3નો ખર્ચ કેટલો થયો ?
Answer: 600 કરોડ

53. ગગનયાન માટે ISRO દ્વારા વિકસિત સ્પેસફેરિંગ માનવ-રોબોટનું નામ શું છે ?
Answer: વ્યોમમિત્ર

54. ગ્રામ્ય વિસ્તારોમાં આનંદપ્રમોદના સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?
Answer: પંચવટી યોજના

55. જીએમઆરસી કંપની લિમિટેડના પ્રૉજેક્ટને આગળ ધપાવવા, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ સિટીમાં મેટ્રો રેલનું નિર્માણ કરવાનું નક્કી થયેલ છે ?
Answer: સુરત સિટી

56. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત 33 જિલ્લાઓમાં કુલ 38 ક્લસ્ટર બેઝ બાયોગેસ પ્લાન્ટ માટેનું આયોજન કરવામાં આવેલ છે ?
Answer: ગોબરધન યોજના

57. "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના" અંતર્ગત આર્થિક સહાય પેટે ખેડૂતોએ રવિ પાકો તેમજ ઉનાળુ પાકો માટે કેટલા ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે ?
Answer: 1.50% પ્રીમિયમ

58. 'મેરા રાશન' મોબાઇલ એપ્લિકેશન હાલમાં કઈ ભાષામાં ઉપલબ્ધ છે?
Answer: અંગ્રેજી અને હિન્દી

59. ભારતમાં ચોક્કસ પ્રદેશો અથવા અધિકારક્ષેત્રોમાં પરિવહનના સંચાલન અને નિયમન માટે કઈ સંસ્થા જવાબદાર છે?
Answer: રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી

60. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-II પૂર્ણ કરવાની કેટલી કિંમત મંજૂર કરવામાં આવી છે ?
Answer: 5384.17 કરોડ

#G3QANSWERQUIZ

61. બંદરો અને શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અન્ય કઈ દરિયાઈ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે?
Answer: દરિયાઈ પ્રવાસન

62. ભારતમાં સૌથી મોટું રેલ નેટવર્ક કયું છે ?
Answer: ભારતીય રેલ્વે

63. 'સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ' ની શરૂઆત કયારથી કરવામાં આવી હતી ?
Answer: 2019

64. રાજયમાં સ્ટેમ્પ વેચવાની કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: હોદ્દાની રૂએ સ્ટેમ્પ વેચનાર

65. કઈ સમિતિ દ્વારા વૈજ્ઞાનિક અને તકનીકી પધ્ધતિથી દુષ્કાળ વ્યસ્થાપન કરવાનું કાર્ય કરવામાં આવે છે ?
Answer: દુષ્કાળ મોનિટરિંગ કમિટિ

66. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી ?
Answer: 2003

67. સાક્ષ્ય બિલ કયા કાયદાને બદલવા જઈ રહ્યું છે?
Answer: ભારતીય પુરાવા અધિનિયમ

68. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?
Answer: રાષ્ટ્રપતિ

69. બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યસભાની રચના સાથે સંબંધિત છે?
Answer: અનુચ્છેદ 80

70. ઘરમાં ———— ———— પડદા જ લગાવવા જોઈએ- યોગ્ય વિકલ્પ જણાવો.
Answer: આછા રંગના

71. નરસિંહ મહેતાનાં પદોમાં કયો છંદ વિશિષ્ટ સ્થાન ધરાવે છે ?
Answer: ઝૂલણા

72. કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ જણાવો.
Answer: ગુરુ સાંદીપનિ

73. ઇચ્છાનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: અભિલાષા

74. અભાગીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: સદ્‌ભાગી

75. 'ખટાશ' શું છે ?
Answer: સંજ્ઞા

76. વણતૂટેલા ચોખા - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અક્ષત

77. ઉઘાડુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: ઢાંકેલું

78. એક ટેબલની કિંમત રૂ. 1420 અને ખુરશીની કિંમત રૂ. 850 છે તો 3 ટેબલ અને 6 ખુરશીની કિંમત શું થશે ?
Answer: 9360

79. 12891 - 75*2 = 5359 માં સ્ટાર ચિન્હ (*) ની જગ્યા પર કયો અંક આવશે ?
Answer: 3

80. કોષના કોષકેન્દ્રની શોધ કોણે કરી ?
Answer: રોબર્ટ બ્રાઉન

81. બોલિવૂડ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય માટે 2023 માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ?
Answer: અલ્લુ અર્જુન

82. 


Answer: 10000

83. ઓટોમોબાઇલમાં વાહને કાપેલું અંતર જાણવા વપરાતા ઉપકરણનું નામ શું છે ?
Answer: ઓડોમીટર

84. આપેલ શ્રેણી *59IN&E"#U1& માં કેટલા સ્વરની આગળ ચિહ્ન આવે છે ?
Answer: બે

85. આપેલ શ્રેણી જુઓ : 7, 10, 8, 11, 9, 12, ….. પછી કઇ સંખ્યા આવશે ?
Answer: 10

86. વાર્પ યાર્નનું બીજું નામ શું છે?
Answer: એન્ડ

87. દૂરના વિસ્તારોમાં પૂર્વશાળાનું શિક્ષણ પૂરું પાડવા માટે ICDSનું મુખ્ય ક્ષેત્ર કયું છે?
Answer: તાલીમ સંસ્થાઓ

88. એક વેપારીનું 5 મહિનાનું ક્રમિક સરેરાશ દૈનિક વેચાણ 6435, 6927, 6855, 7230 અને 6562 રૂપિયા છે. છઠ્ઠા મહિને કેટલું સરેરાશ દૈનિક વેચાણ કરવું જોઇએ કે જેથી છ માસનું સરેરાશ દૈનિક વેચાણ રૂપિયા 6500 થાય ?
Answer: 4991

89. 
1 માઈક્રોમીટર એટલે કેટલા મીટર થાય ?Answer: D

90. એક રાષ્ટ્ર, એક ચૂંટણી ખ્યાલની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે?
Answer: રામનાથ કોવિંદ

91. યુએસ ઓપન ડબલ્સ ફાઇનલમાં ભારતના કયા ટેનિસ ખેલાડીએ રનર્સ ટ્રોફી જીતી ?
Answer: રોહન બોપન્ના

92. જો LONDON નો સંકેત MPOEPO તરીકે અપાય છે, તો DELHI માટે કયો સંકેત આપી શકાય ?
Answer: EFMIJ

93. ભારતીય સેનાની ઊંચાઈએ આવેલી સૈન્ય શાળા (હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ) કયા સ્થળે આવેલી છે?
Answer: ગુલમર્ગ

94. જી-20 સમિટના ભાગરૂપે શરૂ કરવામાં આવેલું GBA નું પૂરું નામ શું છે?
Answer: ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ

95. આમાંથી શું બંધબેસતું નથી ? - બકરો, બળદ, ઘોડો, ગાય
Answer: ગાય

96. નીચેના પૈકી કયું દ્રાવણ સ્વભાવે એસીડિક છે ?
Answer: લીંબુનો રસ

97. સાપેક્ષ ભેજ માપવા માટે વપરાતા સાધનનું નામ આપો.
Answer: હાઇગ્રોમીટર

98. કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની વિકાસલક્ષી વ્યાખ્યા આપી છે ?
Answer: સેમ્યુલ્સન

99. પર્ણમાં આવેલા એ છિદ્રોનું નામ આપો જેના દ્વારા શ્વસન વિનિમય થાય છે.
Answer: વાયુરંધ્રો

100. નીચેનામાંથી મગજનો કયો ભાગ રુધિરદાબનું નિયંત્રણ કરે છે ?
Answer: લંબમજ્જા

101. પરાગનલિકાની બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ થવી તે શેનું ઉદાહરણ છે ?
Answer: રસાયણાવર્તન

102. પદાર્થના એક મોલ જથ્થાનું દળ શું કહેવાય છે ?
Answer: મૉલર દળ

103. અમજદઅલી ખાન નીચેનામાંથી કયા વાદ્ય સાથે સંકળાયેલા છે ?
Answer: સરોદ

104. નીચેનામાંથી કયો ભારતીય ફેશન ડિઝાઇનર નથી ?
Answer: બીબી રસેલ

105. જ્યારે સૂર્ય સવારે અથવા સાંજે ક્ષિતિજની નજીક હોય છે ત્યારે તે લાલ રંગનો દેખાય છે. આ અવલોકન માટે જવાબદાર ઘટના કઈ છે ?
Answer: પ્રકાશનું પ્રકીર્ણન

106. G20 સમિટમાં ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે આપણા વડાપ્રધાન દ્વારા કઈ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે?
Answer: ભારતના વિવિધ રાજ્યોની હસ્તકલા વસ્તુઓ

107. દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2015-16માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
Answer: પરંપરાગત કૃષિવિકાસ યોજના (PKVY)

108. કયા યુદ્ધ દરમિયાન દક્ષિણ સુદાનમાંથી ભારતીય નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના દ્વારા 'ઓપરેશન સંકટમોચન' હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: દક્ષિણ સુદાનીઝ આંતરવિગ્રહ યુદ્ધ

109. વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા નેપાળમાં 'ઓપરેશન મૈત્રી' કેવી રીતે હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: તબીબી અને રાહત ટીમો મોકલી

110. નવી દિલ્હીમાં સ્થિત પ્રધાનમંત્રી સંગ્રહાલય કોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું છે ?
Answer: આઝાદી પછીના ભારતના દરેક વડાપ્રધાન

111. નીચેનામાંથી કયો વિટામિન Aનો સારો સ્ત્રોત છે?
Answer: દૂધ

112. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શારીરિક- માનસિક સ્વાસ્થ્યની મહત્ત્વપૂર્ણ કડી તરીકે શેના પર ભાર મૂકવામાં આવ્યો છે ?
Answer: યોગ-પ્રશિક્ષણ

113. 'પ્રાણ' કોનાથી બળવાન થાય છે ?
Answer: પ્રાણાયામ

114. નીચેનામાંથી કઈ પ્રાથમિક મેમરી છે?
Answer: રેમ

115. કોમ્પ્યુટરના સંદર્ભમાં ROMનું પૂરું નામ શું છે ?
Answer: રીડ ઓન્લી મેમરી

No comments:

Note: Only a member of this blog may post a comment.

Contact form

¤NATIONAL SYMBOLS OF INDIA¤

¤NATIONAL SYMBOLS OF INDIA¤
Clicking this image

एक कदम स्वच्छता की ओर...

एक कदम स्वच्छता की ओर...
click on image

Read Daily News Paper

Read Daily News Paper
Click on image

BALGEET

BALGEET
Click on image

ANIMATED BALVARTA

ANIMATED BALVARTA
Click on image
Powered by Blogger.