G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023
G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023
1. GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક)નો પ્રાથમિક હેતુ કયો છે ?
Answer: લાંબા અંતર પર ડેટા, વૉઇસ અને વીડિયો સંચારની સુવિધા
2. પદાર્થનું સૌથી નાનું એકમ કયું છે જે તત્ત્વના રાસાયણિક ગુણધર્મો જાળવી રાખે છે ?
Answer: અણુ
3. 'ટેલેન્ટ પૂલ વાઉચર સ્કીમ'નો લાભ મેળવવા માટે પાત્રતાના માપદંડ કયું છે ?
Answer: કુટુંબની વાર્ષિક આવક
4. દરિયાકાંઠાના માછીમારોને કઈ એમ્બ્યુલન્સ દ્વારા પાણીમાં કટોકટી બચાવની સુવિધા છે ?
Answer: બોટ એમ્બ્યુલન્સ
5. ગુજરાત રાજ્યમાં અંદાજે 1.92 લાખ (સપ્ટેમ્બર-2022 સુધી) એચ.આઈ.વી પોઝિટિવ, નાકોની કઈ નીતિ હેઠળ દરેક દર્દીને ART દવાની જરૂર પડે છે?
Answer: ટેસ્ટ એન્ડ ટ્રીટ પોલિસી
6.
આયુષ મુખ્યત્વે શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી
7. ભારતમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી અમૃતમ્ યોજના' શરૂ કરી?
Answer: ગુજરાત
8. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની કઈ યોજના હેઠળ ધાત્રી માતાઓને ફોર્ટીફાઇટ દૂધ આપવામાં આવે છે ?
Answer: દૂધસંજીવની યોજના
9. રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ક્યારથી અમલમાં આવી છે ?
Answer: 2 જી ઓગસ્ટ 2021
10. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોનું માનદવેતનનું ચૂકવણું કઈ પદ્ધતિથી કરવામાં આવે છે ?
Answer: DBT
11. 'મહિલા સ્વાવલંબન યોજના' અંતર્ગત મહિલાઓના આર્થિક વિકાસમાં સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા માટે કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ 1,20,000
12. 'મહિલા સ્વાવલંબન યોજના' અંતર્ગત મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય મેળવવા માટે શહેરી વિસ્તારમાં રહેતી મહિલા માટે કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ 1,50,000
13. વર્ષ 2017-18માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ કર મુખ્યત્વે કેન્દ્રીય આબકારી જકાત અને સેવા કરને બદલે 01/07/2017 ના રોજ કયો કર લાગુ કરવામાં આવ્યો છે?
Answer: ગુડસ અને સર્વિસ કર
14. SGSTનું આખું નામ શું છે ?
Answer: સ્ટેટ ગુડસ અને સર્વિસ ટેક્ષ
15. કયું રાજ્ય વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક (35%) અને નિકાસકાર (60%) છે ?
Answer: ગુજરાત
16. ગુજરાતમાં ઇ-રિક્ષા માટે કેટલી સબસિડી છે?
Answer: રૂ. 48,000
17. રાજ્યના ગામડાઓ/શહેર અને નગરો તથા ઉપનગરોના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘરવપરાશના વીજ જોડાણો માટે કઈ યોજના અમલી બનાવવામાં આવી છે?
Answer: ઝૂંપડા વીજળીકરણ યોજના
18. ગુજરાતના ડુંગર વિસ્તારમાં પરિભ્રમણ કોર્સ માટે કયા કોર્સની તાલીમ લીધેલની પસંદગી કરવામાં આવે છે ?
Answer: બેઝિક કોર્સ
19. રાજ્યના તથા પાડોશી રાજ્યના આદિજાતિના કલાકારોની પરંપરાગત કલાના પ્રદર્શન માટે કયો મહોત્સવ યોજવામાં આવે છે ?
Answer: આદિજાતિ મહોત્સવ
20. 19મી એશિયન ગેમ્સ-2023 રોલર સ્કેટિંગમાં ભારતની વિમેન્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો ?
Answer: બ્રોન્ઝ
21. ગુજરાત સરકાર ઘર પર સોલાર પેનલ લગાવવા સબસીડી કઈ યોજના અંતર્ગર્ત આપે છે ?
Answer: સોલાર રૂફ ટોપ
22. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ('ગીર') ફાઉન્ડેશનની સ્થાપના કયા વિભાગ દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: વન અને પર્યાવરણ
23. राष्ट्रभाषा के बिना राष्ट्र गूंगा होता है - कथन किसका है ?
Answer: महात्मा गांधी
24. हिंदी भाषा किस लिपि में लिखी जाती है ?
Answer: देवनागरी लिपि
25. राजभाषा नियम 1974 के अनुसार दादरा नगर हवेली और दमन दीव किस क्षेत्र के अंतर्गत आते हैं ?
Answer: ख क्षेत्र
26. पत्र पत्रिकाओं को उभारने में किसका योगदान रहता है ?
Answer: फीचर लेखन
27. રામાયણના રચયિતા કોણ છે ?
Answer: વાલ્મીકિ
28. હનુમાન દ્વારા સીતા શોધનું વર્ણન રામાયણના કયા કાંડમાં આવે છે ?
Answer: સુંદરકાંડ
29. કૃષ્ણની મુખ્ય રાણી કોણ હતી?
Answer: રુકમણી
30. ‘વેદિજા’ કોનું નામ છે ?
Answer: દ્રૌપદી
31. મહર્ષિ વેદવ્યાસના કયા શિષ્યએ જન્મેજયને મહાભારતની કથા કહી હતી ?
Answer: વૈશંપાયન
32. સ્વાતંત્ર્ય સેનાની લજપતરાયના પિતાનું નામ શું છે ?
Answer: રાધાકિશન
33. "બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું"- મીઠાના કાયદાના ભંગ વખતે કયા સ્વાતંત્ર્યસેનાની આ વિધાન બોલે છે ?
Answer: ગાંધીજી
34. બોલીવુડના કયા ખ્યાતનામ અભિનેતા અને રાજકારણીએ શહીદ ઉધમસિંહ પર પંજાબી અને હિન્દી એમ બે ભાષાઓમાં ફિલ્મ બનાવી છે ?
Answer: રાજ બબ્બર
35. ઇ.સ. 1942માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બોમ્બે સત્રમાં તિરંગો ધ્વજ ફરકાવવા માટે કઈ મહિલા સ્વાતંત્ર્યસેનાની જાણીતાં છે?
Answer: અરુણા અસફઅલી
36. ભારતનો G20 પ્રેસિડેન્સી લોગો કોણે ડિઝાઇન કર્યો હતો ?
Answer: સુદર્શન પટ્ટનાઈક
37. ચંદ્રયાન-2ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રીહરિકોટા
38. નીચેનામાંથી કયું G20 નું ઓફિશિયલ એન્ગેજમેન્ટ ગ્રુપ છે?
Answer: સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ 20 (SAI20)
39. G20 અંતર્ગત યુથ20 (Y20) કોન્ફરન્સમાં કયા વિષય પર ચર્ચા થઈ હતી?
Answer: ક્લાઇમેટ ચેન્જથી સંબંધિત સ્ટાર્ટ-અપ્સ
40. G20 દ્વારા સામૂહિક કાર્યને પ્રોત્સાહિત કરવા, બહુઆયામી સંશોધન હાથ ધરવા અને આપત્તિ જોખમ ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે ભારતના પ્રેસિડેન્સી હેઠળ શું સ્થાપિત કરવામાં આવ્યું છે ?
Answer: ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન
41. રાજ્ય સ્વચ્છ અને હરિયાળું બને તેના ભાગ રૂપે કઈ યોજના અમલમાં છે ?
Answer: નિર્મળ શહેરો (નિર્મળ ગુજરાત અભિયાન)
42. ઉકરડાના યોગ્ય સ્થળાંતર માટે અને ગામની બહાર તેની જગ્યા નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હાથ ધરવામાં આવી છે?
Answer: નિર્મળ ગુજરાત
43. ખાસ કરીને રાજ્યના નાના સીમાંત ખેડૂતો અને જમીનવિહોણા મજૂરો માટે કયો વ્યવસાય આર્થિક ઉપાર્જન માટે એક સચોટ ઉપાય છે ?
Answer: પશુપાલન
44. PMAYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના
45. વ્યવસાયિક વાહનને ચોક્કસ માર્ગો પર ચલાવવાની મંજૂરી માટે કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે?
Answer: રૂટ પરમિટ
46. હાલમાં ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાં જમીનની ડિજીટલ માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે ?
Answer: ૩૩
47. ગુજરાત સિવિલ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો ?
Answer: 1972
48. મેક્સ વેબર નામને શેની સાથે સાંકળવામાં આવે છે ?
Answer: નોકરશાહી થિયરી
49. આ આખોય મલક લીલોતરીથી છવાયેલો છે — આ વાકયમાં નિપાત શોધો.
Answer: ય
50. અનુકૂલનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: બંધબેસતું
51. બાળપણમાં કયું નાટક જોયા પછી ગાંધીજી સત્યવ્રતી બન્યા ?
Answer: રાજા હરિશ્ચંદ્ર
52. 'એકલો જાને રે..' કાવ્યના મૂળ કવિનું નામ આપો.
Answer: રવીન્દ્રનાથ ટાગોર
53. (" ") કૌંસમાં દર્શાવેલ વિરામચિહ્નને શું કહેવાય છે ?
Answer: અવતરણચિહ્ન
54. 20.8 + 20.008 + 20.088 + 20.888 નો સરવાળો કેટલો થાય ?
Answer: 81.784
55. એકબીજામાં દ્રાવ્ય એવા બે પ્રવાહીઓને કેવી રીતે અલગ કરવામાં આવે છે ?
Answer: નિસ્યંદન
56. આપેલ શ્રેણી જુઓ અને શ્રેણીમાં ખાલી જગ્યાના સ્થાને શું બંધબેસશે તે જણાવો - SCD, TEF, UGH, _____ , WKL
Answer: VIJ
57. સ્વાતિ નાયકે 2023માં કયો એવોર્ડ જીત્યો હતો ?
Answer: નોર્મન ઇ. બોરલોગ પુરસ્કાર
58. કોપરનિકસ પ્રોગ્રામ શેની સાથે સંકળાયેલ છે?
Answer: પૃથ્વી અવલોકન
59. 12 બાળકોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો એક અન્ય બાળકની ઉંમર તેમાં ઉમેરવામા આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ ઓછી થઈ જાય છે તો નવા બાળકની ઉંમર કેટલી થશે ?
Answer: 7
60. નીચેનામાંથી શું બંધબેસતું નથી ?
Answer: પુસ્તક
61. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - AZA, BYB, CXC, ???
Answer: DWD
62. ફિલામેન્ટ રેસા કેવા હોય છે?
Answer: લાંબા
63. મેરિયોનેટ્સનું બીજું નામ શું છે ?
Answer: સ્ટ્રિંગ પપેટ
64. ગ્લુટેન કયા વનસ્પતિસ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે ?
Answer: ઘઉં
65. 50ના કેટલા ટકા 2 થાય ?
Answer: 4%
66. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શાળાનું ઉદ્ઘાટન કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કર્યું ?
Answer: કેરળ
67. 'આઈસીએઆર-સીઆઈબીએના ઝીંગા ફાર્મર્સ કોન્ક્લેવ-2023ની સેકન્ડ એડિશન'નું યજમાન કયું શહેર છે ?
Answer: નવસારી
68. બાળકની વાંચનમાં અસમર્થતાને શું કહે છે?
Answer: અફેસિયા
69. ખાદ્યપદાર્થોને પાણીમાં પલાળવાનું મુખ્ય કારણ શું છે ?
Answer: તેમને નરમ કરવા
70. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) કયા રાજ્યમાં 25 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની તૈયારીમાં છે ?
Answer: તમિલનાડુ
71. એક સ્કૂટરની રોકડ વેચાણ કિંમત રૂ. 40,000 છે, ખરીદતી વખતે રૂ. 25,000 રોકડા અને રૂ. 8000 નો એક એવા બે માસિક હપ્તા આપવાના છે, તો હપ્તા-પદ્ધતિમાં કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે ?
Answer: રૂ 1000/-
72. નીચેના પૈકી કયો એસિડ આમલીમાં કુદરતી અસ્તિત્વ ધરાવે છે ?
Answer: ટાર્ટરિક એસિડ
73. એડમ સ્મિથનું "An Enquiry into the nature and causes of the Wealth of Nations" પુસ્તક ક્યારે પ્રકાશિત થયું હતું?
Answer: 1776
74. " અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે" - આ વ્યાખ્યા કોણે આપેલી છે ?
Answer: માર્શલ
75. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળવાવાળો પ્રથમ ઉત્સેચક કયો છે?
Answer: એમાઇલેઝ
76. કોષની કઇ અંગિકાને કોષના પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે?
Answer: કણાભસૂત્ર
77. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 12 જુલાઈ, 2023ના રોજ ગાંધીનગર ખાતે કયા સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ?
Answer: IAAD (ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ)
78. સોડિયમ ની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?
Answer: 2,8,1
79. 'પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ (PM-KISAN) યોજના'નો આરંભ ક્યારે કરવામાં આવ્યો ?
Answer: ફેબ્રુઆરી, 2019
80. ભારત સરકાર દ્વારા લગભગ કેટલા પ્રાચીન મંદિરોની પુનઃ શોધ અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે ?
Answer: લગભગ 40 પ્રાચીન મંદિરો
81. નીચેનામાંથી કયો વિટામિન B1નો સારો સ્ત્રોત છે ?
Answer: લીલા શાકભાજી
82. કયા મહાપુરુષે યોગ વિશે એવું કહ્યું છે કે "દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે."
Answer: સ્વામી વિવેકાનંદ
83. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે?
Answer: જ્ઞાનયોગ
84. કમ્પ્યુટરના સંદર્ભમાં FDD નું પૂરું નામ શું છે ?
Answer: ફ્લોપી ડિસ્ક ડ્રાઇવ
85. કોમ્પ્યુટરમાં કમ્પાઈલર શું કરે છે ?
Answer: ઉચ્ચ-સ્તરની પ્રોગ્રામિંગ ભાષાને નિમ્ન-સ્તરની પ્રોગ્રામિંગ ભાષામાં રૂપાંતરિત કરે છે.
86. સાહિત્ય માટે 2023નો નોબેલ પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો છે?
Answer: જોન ઓલાવ ફોસે
87. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈ-સિટી સેવાઓ દ્વારા નાગરિકો તેમના જન્મ અને મૃત્યુના રેકોર્ડ બાબતે શું ચકાસી શકે છે ?
Answer: તેમની એન્ટ્રીઓની સ્થિતિ
88. દરેક આરોગ્ય મેળાને કેટલા દિવસ સુધી યોજવાનો હોય છે?
Answer: 2 દિવસ
89. ૮મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ૨૦૧૭ ક્યાં યોજાઇ હતી ?
Answer: ગાંધીનગર
90. ભૂતકાળમાં કેટલી વખત જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સૌર મિશનમાં સુધારો કરવામાં આવ્યો હતો?
Answer: બે
91. 37મી નેશનલ ગેમ્સ-2023 ક્યાં યોજવામાં આવી ?
Answer: ગોવા
92. વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ આપવાના હેતુથી કઈ શાળાઓ કાર્યરત છે ?
Answer: જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ
93. એશિયન પેરા ગેમ્સ-2023માં શૈલેષ કુમારે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો ?
Answer: ગોલ્ડ
94. અંગ્રેજીમાં, રીંછના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: સ્લોથ
95. ભારતીય બંધારણનો કયો ભાગ સંસદમાં ચર્ચા પર નિયંત્રણ સાથે સંબંધિત છે
Answer: ભાગ-5
96. અંગ્રેજીમાં ગાયોના સમૂહને શું કહેવાય છે ?
Answer: હર્ડ
97. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કયા સ્વાતંત્ર્યસેનાનીની યાદમાં કરવામાં આવ્યું છે ?
Answer: વલ્લભભાઈ પટેલ
98. ગગનયાન મિશનની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
Answer: 2018
99. ભારત સરકાર દ્વારા કોઈપણ કુટુંબ શૌચાલય વિહોણું રહી ના જાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ
100. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
Answer: શ્રી રાઘવજીભાઈ પટેલ
101. ગુજરાત મેરીટાઇમ બોર્ડ સામાન્ય રીતે જહાજો માટે સલામત અને નેવિગેબલ ચેનલો જાળવવામાં શી ભૂમિકા ભજવે છે ?
Answer: ડ્રેજિંગ
102. 3 ઑક્ટોબર, 2020ના રોજ અટલ ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
103. લાઇસન્સ પ્રાપ્ત સ્ટેમ્પ વેચનારાઓ દ્વારા શેની કામગીરી કરવામાં આવે છે ?
Answer: સ્ટેમ્પ વેચવાની
104.
ફ્રેન્કીંગ મશીનમાં ઓન લાઈન ફંડ લોડીંગ કરવું અને ઓનલાઈન પરવાના આપની કામગીરી ક્યા પ્લેટફોર્મ ઉપરથી થાય છે ?
Answer: i-ORA 2.0 પ્લેટફોર્મ સુવિધા
105. ભારતીય બંધારણ મુજબ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને કેટલા સમય સુધી લંબાવી શકાય છે?
Answer: 3 વર્ષ
106. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી છે ?
Answer: 25 વર્ષ
107. જેનો કોઈ શત્રુ નથી તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અજાતશત્રુ
108. આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: શોક
109. શિવ + આનંદ - ની સંધિ શું થાય છે ?
Answer: શિવાનંદ
110. ભારતમાં કેટલી વખત ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે ?
Answer: 3
111. નીચેનામાંથી ભરતકામની કઈ પરંપરા ભારતની નથી ?
Answer: શુ
112. 2022 સુધીમાં, શ્રીલંકાને સૌથી વધુ ધિરાણ આપનાર દેશ કયો છે ?
Answer: ભારત
113. ભારતીય નાગરિકોને ક્યાંથી બહાર કાઢવા 'ઓપરેશન દેવીશક્તિ' હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: અફઘાનિસ્તાન
114. કયા સ્મારક સંગ્રહાલયનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી રાખવામાં આવ્યું છે?
Answer: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી
115. અટલ ઇનોવેશન મિશન દ્વારા દેશભરમાં ધોરણ 6 થી 12ની વચ્ચે યુવા મનમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: અટલ ટિંકરિંગ લેબ
116
Answer: લગભગ 170 GW
117
Answer: વીજળીના બિલમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત
11
Answer: નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ વીજળી ઉત્પાદન જરૂરી છે.
119.
Answer: આ લેણાં શક્ય તેટલી વહેલી તકે ક્લિયર કરો.
12
Answer: 31 જુલાઈ