G3Q QUIIZ COLLEGE LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023

G3Q QUIIZ COLLEGE LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023 

1. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી 2022-28 હેઠળ ઇએસડીએમનું પૂરું નામ શું છે ?

Answer: ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ

2. ડીએસટી હેઠળ, ગુજરાત સરકારની નીચેની એજન્સીઓમાંથી કઈ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવે છે અને વિવિધ સરકારી વિભાગો/બોર્ડ/નિગમોને હાર્ડવેર અને સોફ્ટવેર કન્સલ્ટન્સી પ્રદાન કરી, તેમની IT પ્રાપ્તિમાં મદદ કરે છે ?
Answer: જીઆઇએલ

3. 2023-24ના બજેટ હેઠળ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સ્વયમ્ પ્રમાણપત્ર શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઓનલાઈન અભ્યાસક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ?
Answer: રૂ. 5 કરોડ

4. G20-2023 સભ્ય દેશો અને આમંત્રિત દેશોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
Answer: સંયુક્ત શૈક્ષણિક અને સંશોધન પહેલની સુવિધા વિકસાવવી

5. 'વિશ્વ દૃષ્ટિ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: ૧૨ ઑક્ટોબર

6. ગુજરાતના કયા શહેરમાં, રાજ્યમાં વેચાતી દવાઓની ક્ષમતા અને ગુણવત્તાના નિયમન અને નિયંત્રણ માટે તંત્ર દ્વારા દવાના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે?
Answer: વડોદરા પ્રયોગશાળામાં

7. આજીવન જાતિલિંગ સાથે જોડાયેલો, લોકોની આનુવંશિક ખોટના કારણે થતો રોગ ક્યો છે ?
Answer: હિમોફિલિયા

8. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિકલ્યાણ ખાતા દ્વારા ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 15000

9. સમાજકલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને 'દાસી જીવણ શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિ એવોર્ડ' હેઠળ કેટલી રકમ એનાયત કરવામાં આવે છે ?
Answer: રૂ. 50000

10. કઈ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વ્યકિતઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે ધંધા/રોજગારીની કિટ્સ આપવામાં આવે છે ?
Answer: માનવગરિમા યોજના

11. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તબીબી સ્નાતકને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 25000

12. ગુજરાતમાં પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ બાળકો માટે ગરમ ભોજન અને ફળ (HCM) માટે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલી સૂચિત જોગવાઈ કરવામા આવેલ છે ? (લાખમાં)
Answer: રૂ. 35720.53

13. સમાન વેતન અધિનિયમ કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યો ?
Answer: 1976

14. 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ કેટલા રૂપિયાના રાહત દરે કડીયાનાકાઓ પર પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે ?
Answer: રૂ. 5

15. સરકારના ઈ-ગવર્નન્સ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા નિરીક્ષણની કામગીરીનું અસરકારક નિયમન કરવા કયું પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે ?
Answer: DISHA

16. 'ઝૂંપડા વીજળીકરણ યોજના' અંતર્ગત વર્ષ 2023-24 માં અંદાજિત કેટલા ઝૂંપડાઓનું વીજળીકરણ કરવાનું આયોજન છે ?
Answer: 26000

17. આદિવાસી વિસ્તારોમાં ઉપનગરો અને કૂવાઓનું વીજળીકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: આદિજાતિ વિસ્તાર પેટા યોજના

18. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા રમિતા જિંદાલ કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: શૂટિંગ

19. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા નરેન્દ્ર બોરવેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: બોક્સિંગ

20. 19મી એશિયન ગેમ્સ-2023માં સિમરનજીત કૌરે તીરંદાજીમાં કયો મેડલ જીત્યો હતો ?
Answer: બ્રોન્ઝ

21. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 'પૂરક, વધારાના કે અધિક અનુદાન' અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-115

22. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા 'Mission Lifen' અભિયાનના ભાગરૂપે 'ડોક્યુમેન્ટરી ક્વિકી', 'સંદેશો' વગેરે સ્કીમ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલા લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે ?
Answer: રૂ. ૫૦ લાખ

23. राजभाषा संबंधी उपबंध संविधान के किस भाग में प्रस्तुत किए गए हैं ?
Answer: 17वें भाग में

24. आधुनिक भारतीय भाषाओं के शब्द निर्माण में किस भाषा की पर्याप्त सहायता रही है ?
Answer: संस्कृत

25. केंद्रीय सरकार के कर्मचारियों को हिंदी शिक्षण योजना के अंतर्गत "प्राज्ञ" पाठ्यक्रम का स्तर किसके बराबर माना गया है ?
Answer: हाई स्कूल

26. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Tender’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: निविदा

27. ભીષ્મ પિતામહના પિતાનું નામ શું હતું ?
Answer: શાંતનુ

28. અર્જુનનું મૃત્યુ થયું ત્યારે ઉલૂપીએ કઈ વસ્તુથી તેમને પુનર્જીવિત કર્યા ?
Answer: સંજીવન મણિ

29.

મહાભારત અનુસાર 'ફાલ્ગુન' શબ્દ કોના માટે પ્રયોજાય છે ?


Answer: અર્જુન

30. મહાભારત અનુસાર દુ :શાસનની પત્નીનું નામ શું હતું ?
Answer: ચંદ્રમુખી

31. 22 ઑક્ટોબર, 1943 ના દિવસે કેપ્ટન લક્ષ્મી સહેગલે કઈ મહિલા ફોજ તૈયાર કરી ?
Answer: રાણી ઝાંસી રેજિમેન્ટ

32. બાજીરાવે દક્ષિણનો પ્રદેશ છોડી ઉત્તરમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો ?
Answer: બિઠુર

33. ગુજરાતના કયા સ્વાતંત્ર્ય સેનાની 'બૉમ્બ-વિદ્યાના જાણકાર સિંહ' તરીકે જાણીતા હતા ?
Answer: સરદારસિંહ રાણા

34. સ્વાતંત્ર્ય સેનાની માતા મહારાણી તપસ્વિનીનો જન્મ 1842માં ક્યાં થયો હતો ?
Answer: વારાણસી

35. આઝાદીની લડત દરમિયાન જેલમાં ગયેલાં ઉત્તરાખંડનાં પ્રથમ મહિલા સ્વાતંત્ર્યસેનાની કોણ હતાં ?
Answer: બીશ્નીદેવી શાહ

36. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં G20 નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો

37. ચંદ્રયાન-3 માં ILSA શેનો સંક્ષેપ છે ?
Answer: ઇન્સ્ટુમેન્ટ ફોર લુનાર સેસમીક એક્ટિવિટી

38. ચંદ્રયાન-1માં કયું પેલોડ ચંદ્રની ટોપોગ્રાફી મેપ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું ?
Answer: ટેરેન મેપિંગ કેમેરા

39. ભારતના પ્રમુખપદ હેઠળ G20માં 'ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન' પર નવા કાર્યકારી જૂથની સ્થાપના કયા કારણોસર કરવામાં આવી ?
Answer: આ મુદ્દો વ્યાપક અને સતત રીતે ચર્ચાયો નથી માટે

40. શેના હેઠળ 2013થી રાજ્ય સરકારે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સનું અમલીકરણ શરૂ કરેલ છે ?
Answer: એકટ

41. પંચવટી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કેટલાં ગામોમાં પંચવટીનું નિર્માણ કરવામાં આવેલ છે ?
Answer: 5771

42. સરકારશ્રી દ્વારા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે શાનું આયોજન કરવામાં આવ્યું છે ?
Answer: 'કિશાન કોલ સેન્ટર'

43. 'વન નેશન વન રેશન કાર્ડ' સંબંધિત સેવાઓની સુવિધા આપવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
Answer: મેરા રાશન

44. પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના સંપૂર્ણપણે કઈ સરકાર દ્વારા પ્રાયોજિત છે?
Answer: ભારત સરકાર

45. કઈ કંપની પાડોશી દેશો સાથે આંતરરાષ્ટ્રીય સીમાઓ વહેંચે છે તેવા દેશના ભાગોમાં ઇન્ટરકનેક્ટિંગ રોડ સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને વ્યૂહાત્મક રસ્તાઓને પ્રોત્સાહિત કરે છે, સર્વે કરે છે, સ્થાપના કરે છે, ડિઝાઇન કરે છે, બનાવે છે, સંચાલન કરે છે, જાળવે છે અને અપગ્રેડ કરે છે?
Answer: નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન

46. સુરત મેટ્રો રેલ પ્રૉજેક્ટની લંબાઈ કેટલી છે ?
Answer: 40.35 કિમી

47. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાતના આર્થિક વિકાસમાં શા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે ?
Answer: રાજ્યમાં વ્યાપક દરિયાકિનારો છે.

48. પ્રોપર્ટી કાર્ડ આપવા અંગેની 'સ્વામિત્વ' યોજના કઈ મીનીસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: પંચાયતીરાજ મંત્રાલય

49. કયું ભારતીય મંત્રાલય કેન્દ્રશાસિત પ્રદેશોની દેખરેખ રાખે છે?
Answer: ગૃહ મંત્રાલય

50. 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' કયા પ્રકારનું કૃદંત છે ?
Answer: ભૂત કૃદંત

51.

'રણયજ્ઞ'ના સર્જકનું નામ આપો.


Answer: પ્રેમાનંદ

52.

'વિશ્વશાંતિ' કાવ્યસંગ્રહના કવિ કોણ છે ?


Answer: ઉમાશંકર જોશી

53.

બગીચામાં ગુલમહોર લહેરાતો હતો.— રેખાંકિત પદ ઓળખાવો.


Answer: કૃદંત

54. 3783527820 ને કઈ રકમથી નિ:શેષ ભાગી શકાય ?
Answer: 2, 5, 10

55. કોષ (જીવનો મૂળભૂત એકમ) શાનો બનેલો છે ?
Answer: ઉપરના તમામ

56. 38 છોકરીઓ ઉત્તર તરફ મોઢું રાખી બેઠી છે. તરુણા જમણેથી દસમી છે અને તૃપ્તિ ડાબેથી પંદરમી બેઠી છે. તરુણા અને તૃપ્તિ વચ્ચે કેટલી છોકરીઓ બેઠી હશે ?
Answer: 13

57. 2023 માં ASEAN સમિટની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ?
Answer: ઇન્ડોનેશિયા

58. કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૧ જુલાઇ, ૨૦૨૩થી મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે?
Answer: 4 ટકા

59. 4થી એશિયન પેરા ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ?
Answer: ચીન

60. પ્રથમ સાત પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરેરાશ કેટલો થશે ?
Answer: 20

61. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - DMB, CLB, BKC, AJC, ???
Answer: ZID

62. નીચેનામાંથી શું બંધબેસતું નથી ?
Answer: પીલું

63. ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ?
Answer: પંકજ બોહરા

64. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કયા જિલ્લામાં સ્વાતંત્ર્યસેનાની રાજા રાવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ?
Answer: ઉન્નાવ

65. એક સંખ્યાના 42% અને 28% વચ્ચેનો તફાવત 210 છે તો આ સંખ્યાનાં 61% કેટલા થશે ?
Answer: 915

66. પ્રિઝમથી મળતા વર્ણપટમાં ક્યા રંગનું સૌથી વધુ વિચલન થાય છે ?
Answer: જાંબલી

67. કોઇ ચોક્કસ ભાષામાં, જો A ને 2 તરીકે લખાય, B ને 4 તરીકે લખાય, C ને 6 તરીકે લખાય અને તે પ્રમાણે. તો સંખ્યા 12, 10, 10, 8 માટે શું વપરાય ?
Answer: FEED

68. સમતલ અરીસાનું મેગ્નેફિકેશન કેટલું હોય છે ?
Answer: એક

69. આમાંથી શું બંધબેસતું નથી ? - વણકર, દરજી, સુથાર, કારકુન, લુહાર
Answer: કારકુન

70. કોઈ રકમ સાધારણ વ્યાજના દરે ઉધાર લેવામાં આવે જે 10 વર્ષના અંતે મૂળ ૨કમથી બે ગણી થઈ જાય તો વાર્ષિક વ્યાજની ટકાવારી શોધો.
Answer: 10%

71. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
Answer: એસિડનું પાણીમાં બનાવેલ દ્રાવણ વીજપ્રવાહનું વહન કરતું નથી.

72. રોબિન્સે અર્થશાસ્ત્રને કયું શાસ્ત્ર કહ્યું છે ?
Answer: અછતનું શાસ્ત્ર

73. ECONOMICS શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ?
Answer: Oikonomos

74. કઈ સંસ્થાએ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ આસિસ્ટન્ટ પ્રૉડક્ટ્સ (એનએલઈએપી) રજૂ કરી હતી ?
Answer: આઈસીએમઆર

75. કયા વર્ષે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો ઉમેરવામાં આવ્યા ?
Answer: 1976

76. 31 માર્ચ, 2023 સુધીમાં, કેટલા વેપારીઓએ e-NAM પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે ?
Answer: 2.43 લાખ

77. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH કેટલી હોઈ શકે ?
Answer: 8

78. ગ્રેફાઇટનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાતું નથી ?
Answer: આયોનિક સોલિડથી

79. નીચેનામાંથી શેનો નીલ-હરિત લીલ તરીકે પણ ઉલ્લેખ થાય છે ?
Answer: સાયનોબેકટેરિયા

80. નીચેનામાંથી કઇ ફૂગ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે ?
Answer: ડયુટરોમાયસેટીસ

81. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હિંદુ જનસંખ્યાનું પ્રમાણ કેટલા ટકા હતું ?
Answer: 79.8%

82. આદિવાસી કલાસંસ્કૃતિમાં ભીલોનાં કયાં ચિત્રો પ્રખ્યાત છે ?
Answer: ભારાડીનાં

83. કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધને શું કહેવામાં આવે છે ?
Answer: માંગની મૂલ્ય સાપેક્ષતા

84. 2011 માં ભારતનો સાક્ષારતા દર કેટલો હતો?
Answer: 74%

85. કૂતરા પર કરવામાં આવેલ પ્રખ્યાત 'શાસ્ત્રીય અભિસંધાન'ના પ્રયોગો માટે કોણ જાણીતું છે ?
Answer: ઇવાન પાવલોવ

86. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે ?
Answer: વ્યક્તિ ઇતિહાસ

87. ગુજરાતમાં કયા સમયગાળા દરમ્યાન 'મુંબઇનું દ્વિભાષી રાજ્ય'નું શાસન ચાલુ હતું ?
Answer: ઈ.સ. 1956 થી 1960

88. પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી ?
Answer: નાગાર્જુન

89. एप्लीकेंट का हिंदी अर्थ क्या होता है?
Answer: प्रत्याशी

90. Bio data को हिंदी में क्या कहा जाता है ?
Answer: स्ववृत्त

91. ભારતના માનનીય વડાપ્રધાનને 2023 માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરફથી કયો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે ?
Answer: ઓર્ડર ઑફ ધ નાઇલ

92. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) શું છે?
Answer: રસીકરણ આપીને બાળકોને જીવલેણ પરિસ્થિતિઓથી બચાવવા માટે તે એક મુખ્ય પ્રકલ્પ છે.

93. સાપુતારાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગરને જોડતા રસ્તાઓ માટે વધારાની કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 140 કરોડ

94. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 માટે કઈ ભરતી રેગ્યુલેટર યોજના માટે 50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે ?
Answer: પૂર્ણા

95. જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા દેશ લેવલે કેટલા રાજ્યોમાં કાર્યરત છે ?
Answer: 15

96. ધોળકા તાલુકાના ભોળાદ ગામ ખાતે કઈ નદી પર એમ્બેડેડ વોલ બાંધવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ થયેલ છે ?
Answer: ભોગાવો

97. ભારતની જ્યોતિ સુરેખા વેન્નમે એશિયન ગેમ્સ 2023માં કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
Answer: વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી ઇવેન્ટ

98. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની ધ્વજવાહક પારુલ પરમાર કયા રાજ્યના છે ?
Answer: ગુજરાત

99. પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આઈ.એન.સી.સી.આઈ. મુજબ મકાઈ અને જુવાર ઉત્પાદન પર શું અસર થશે ?
Answer: ૫૦% નુકસાન

100. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના ગૃહોના સભ્યો અને સમિતિઓની સત્તા તથા વિશેષાધિકાર વગેરેની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: અનુચ્છેદ-105

101. વર્તમાન ઓટોમોબાઇલ ઇંધણમાં 20% બાયોડિઝલનું મિશ્રણ કરીને 2025 સુધીમાં ભારતીય કરન્સી લક્ષ્યાંકની કેટલી માત્રાને બચાવી શકાશે ?
Answer: રૂ. ૩૦૦૦૦ કરોડ

102. काशी हिन्दू विश्वविद्यालय में हिंदी की पढ़ाई कब से शुरू हुई ?
Answer: सन 1920 से

103. સીતા અપહરણનું કથાનક રામાયણના ક્યા કાંડમાં વર્ણવાયું છે?
Answer: અરણ્યકાંડ

104. ગગનયાન કાર્યક્રમ અંતર્ગત પ્રથમ મિશનનું નામ શું છે ?
Answer: TV-D1 મિશન

105. રાજ્ય સરકાર દ્વારા સામાજિક આંતર માળખાકીય સેવાઓને સુદૃઢ કરવા માટે કેટલા વર્ષ માટે ₹ 8,500 કરોડ રકમની જોગવાઇ થઈ છે ?
Answer: 5 વર્ષ

106. 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' અંતર્ગત કેટલા કસ્ટમર હાયરીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે ?
Answer: 30

107. UDAN યોજનામાં વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) શેના માટે વપરાય છે?
Answer: હવાઈ ભાડાં ઓછા રાખવા માટે અમુક સીટો પર સબસિડી આપવા માટે

108. ૨૦૨૩-૨૪ માટે મહેસૂલી વહીવટમાં રોકાયેલ મહેકમને તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂપિયા 75.50.00/લાખ

109. પાકિસ્તાન સાથેની સરહદોની સુરક્ષા માટે કયું પેરામિલિટ્રી ફોર્સ જવાબદાર છે?
Answer: BSF

110. આદાનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: પ્રદાન

111. લંડનની રોપ-વે નિર્માણ કંપની પોમા ગ્રુપ સાથે કયા રાજ્યે રૂ. 2000 કરોડનો સોદો કર્યો છે ?
Answer: ઉત્તરાખંડ

112. ઈસરોના બીજા સ્પેસપોર્ટ સાથે સંકળાયેલ કુલશેખરાપટ્ટિનમ કયા રાજ્યમાં આવેલું છે?
Answer: તમિલનાડુ

113. ભારતીય બંધારણનો અનુચ્છેદ 110 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?
Answer: નાણા બિલ

114. ઝારખંડના રાંચીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
Answer: 15 નવેમ્બર, 2021

115. ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે વર્ષ 2023-24 માં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 640 કરોડ

116


ગુજરાતમાં કયો મહત્ત્વપૂર્ણ સંમિશ્રણ પ્રોજેક્ટ શરૂ થયો છે?
Answer: પાઇપ્ડ નેચરલ ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ

117


ભારતમાં સામાન્ય માણસનું વીજળી બિલ ઘટાડવામાં કઈ પહેલે મુખ્ય ભૂમિકા ભજવી છે?
Answer: ઉજાલા યોજના (એલઇડી બલ્બનું વિતરણ)

1


સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા હજુ સુધી વીજ વિતરણ કંપનીઓને શું બાકી ચૂકવવામાં આવ્યું નથી?
Answer: 60 હજાર કરોડ રૂપિયાથી વધુ

11


તેલંગાણા અને કેરળમાં કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
Answer: પ્રથમ અને બીજા સૌથી મોટા તરતા સૌર પ્લાન્ટ

120


કર્ણાટકમાં અમૃત ભારતી કન્નાડાર્થી નામનું એક અભિયાન અમૃત મહોત્સવ સાથે જોડાઈ ને રાજ્યમાં કેટલા સ્થાનો પાર કાર્ય કામો કાયા ?
Answer: 75

No comments:

Note: Only a member of this blog may post a comment.

Contact form

¤NATIONAL SYMBOLS OF INDIA¤

¤NATIONAL SYMBOLS OF INDIA¤
Clicking this image

एक कदम स्वच्छता की ओर...

एक कदम स्वच्छता की ओर...
click on image

Read Daily News Paper

Read Daily News Paper
Click on image

BALGEET

BALGEET
Click on image

ANIMATED BALVARTA

ANIMATED BALVARTA
Click on image
Powered by Blogger.