G3Q QUIIZ COLLEGE LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 27 DECEMBER 2023
1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, સીએલએસનું પૂરું નામ શું છે?
Answer: કેબલ લેન્ડિંગ સ્ટેશન
2. સ્વાયત્ત સોસાયટી તરીકે ગુજકોસ્ટ કયા વિભાગ હેઠળ આવે છે?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
3. ગુજરાત સરકારના 2022-23ના બજેટમાં અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસ. ટી બસ મફત પાસ/કન્સેશન આપવા માટે કેટલી જોગવાઈઓ ફાળવવામાં આવી છે?
Answer: 205 કરોડ રૂ.
4. ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર સ્કીમ હેઠળ "શ્રેષ્ઠ શાળાઓ"માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને વાર્ષિક વાઉચરની કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: 60,000 રૂ.
5. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ટીબીની દવા ચાલુ રહે ત્યાં સુધી દર માસે કેટલા રૂપિયા દર્દીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે?
Answer: રૂ.500/-
6. મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના શું છે?
Answer: તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેના દલિત લોકોના ભલા માટે શરૂ કરવામાં આવેલ યોજના છે.
7. ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: ૧૪, નવેમ્બર
8. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિની ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતી કન્યાને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
Answer: રુ.1000/-
9. ગણવેશ સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ(SC)ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા શું છે?
Answer: કોઈ આવકમર્યાદા નહી
10. અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે કેટલી લોન સહાય રૂપે આપવામાં આવે છે ?
Answer: રુ.7000/-
11. દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ કેટલા લાખની સબંવિત જોગવાઇ કરવામાં આવેલ છે.?
Answer: 50 LAKH
12. જી.એસ.ટી.એન. તથા ઇ-વેબીલ એનાલીટસના જુદા જુદા રિપોર્ટસનું ડેટાનું એનાલીસીસ કરી ઘટક કક્ષાએ સ્થળ તપાસ કરી બોગસ વેપારીઓને શોધવામાં આવે છે અને આવા વેપારીઓઆ નોંધણી નંબર એબ ઇનિસીયો રદ કરવાની કામગીરી નાણા વિભાગના કર પ્રભાગ (જી.એસ.ટી.)ની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે?
Answer: ઇકોનોમિક ઈન્ટેલીઝન્સ યુનિટ
13. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કયા વર્ષે શરુ કરવામાં આવી હતી?
Answer: 2015
14. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) ક્યારે શરુ કરવામાં આવેલ છે?
Answer: YEAR 2022-23
15. ગુજરાત સરકાર અને PGVCLની કઈ યોજના અંતર્ગત ૯૧ લાખથી વધુના ખર્ચે નવા ૨૦૪૫ ગરીબ કુટુંબોને ની:શુલ્ક વીજ જોડાણ આપવામાં આવ્યાં છે ?
Answer: ઝુંપડા વીજળીકરણ યોજના
16. ભારતના સૌથી લાંબા વેમ્બનાદ તળાવની લંબાઈ કેટલી છે ?
Answer: 96.5 કિમી
17. રાજ્યના 15 થી 45 વર્ષના વય જૂથ માટે યોજાતો ખડક ચઢાણનો એડવેન્ચર કોર્સ કુલ કેટલા દિવસ માટે યોજાય છે?
Answer: 15 દિવસ
18. 19મી એશિયન ગેમ્સ-2023 માં મેડલ જીતનાર અરવિંદ સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે?
Answer: રોવીંગ
19. 19મી એશિયન ગેમ્સ-2023માં હરમિલન મુરલી શ્રીશંકરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: સિલ્વર
20. વર્ષ 1970 થી શરૂ કરીને, રસ્તાઓ, રેલ્વે લાઇન અને નહેરોની બાજુમાં બિનઉપયોગી રહી ગયેલી જમીનમાં ઉપલબ્ધ જગ્યા મુજબ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સ્ટ્રીપ પ્લાન્ટેશન યોજના હેઠળ, અત્યાર સુધીમાં કેટલા હેક્ટર વિસ્તારમાં વનીકરણ કરવામાં આવ્યું છે ?
Answer: 1.03
21. ૨૦૧૯ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કેટલા સીઈઆરને પ્રાપ્ત કરવામાં આવ્યા છે?
Answer: 12.63 કરોડ સીઇઆર ક્રેડિટ્સ
22. पंजाब में हिंदी के प्रसार का कार्य किसने किया ?
Answer: लाला लाजपतराय
23. 18 वीं शताब्दी में हिंदी उर्दू के मिले-जुले रूप को क्या कहा जाता था?
Answer: हिंदुस्तानी
24. नगर राजभाषा कार्यान्वयन समिति (बैंक) हैदराबाद की छमाही पत्रिका का क्या नाम है ?
Answer: भारती
25. 'काशी में नागरी प्रचारिणी सभा' की स्थापना किस वर्ष में हुई?
Answer: 1893
26. संविधान को हिंदी में अनूदित करवाने का श्रेय किसको जाता है?
Answer: डॉ राजेंद्र प्रसाद
27. રામાયણ અનુસાર સુવર્ણમૃગનું રૂપ લઇ કોણ પંચવટીમાં ગયું?
Answer: મારીચ
28. મહાભારત અનુસાર વિરાટ પર્વની કથા જન્મેજયને કોણે કહી સંભળાવી?
Answer: વૈશંમપાયન
29. વિરાટ પર્વ અનુસાર મહાભારતમાં અજ્ઞાતવાસમાં વિરાટ રાજાને ત્યાં પાંડવોએ કેવી રીતે રહેવું એ ઉપદેશ કોણે આપ્યો હતો?
Answer: ધૌમ્ય મુનિ
30. ઉધમસિંહનો જન્મ પંજાબના કયા ગામમાં થયો હતો ?
Answer: સુનામ
31. બિપીનચંદ્ર પાલના પિતા કઈ ભાષાના મહાન પંડિત હતા ?
Answer: પર્શિયન
32. અશફાક ઉલ્લાખાન હિન્દુ વેશ ધારણ કરી ક્યાં ગયા હતા ?
Answer: નેપાળ
33. મદ્રાસ લેબર યુનિયનની રચના કોણે કરી હતી ?
Answer: બી.પી.વાડિયા
34. મહાત્મા ગાંધીના આહ્વાન પર જંગીલાલ કઈ ચળવળમાં જોડાયા ?
Answer: ભારત છોડો ચળવળ
35. ChaSTE ચંદ્રયાન-3 માં કયું પેલોડ છે?
Answer: લેન્ડર
36. G20 માં વુમન20 (W20) ની સ્થાપના ક્યારે થઈ હતી?
Answer: 2015
37. ભારતના પ્રમુખપદ હેઠળ G20 કલ્ચર ગ્રુપ (CWG) ની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ હતી?
Answer: હમ્પી, કર્ણાટક
38. ૧૫મા નાણાપંચ અંતર્ગત કેટલા ટકા ગ્રાન્ટનો ઉપયોગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે?
Answer: 10
39. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા (મેટ્રો રેલ ફેઝ-૧) ના કેટલાં કિલોમીટરનું કામ પૂર્ણ કરી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવેલ છે ?
Answer: 6.5 કિ.મી
40. ગુજરાત રાજ્યનાં 248 જેટલા તાલુકામાં કોણ તેમના કાર્યક્ષેત્રના વિસ્તારની પુરવઠાની પરિસ્થિતિનું દેખરેખ રાખે છે?
Answer: તાલુકા મામલતદાર
41. ગુજરાત રાજય સરકાર દ્વારા રાજયનાં તમામ N.F.S.A કાર્ડધારકોને દર મહિને પ્રતિ કાર્ડ કેટલા કિલો ચણાનું રાહતભાવે વિતરણ કરવામાં આવે છે?
Answer: 1 કિલો
42. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ હેઠળ કયા કેન્દ્રો પર ઉપલબ્ધ છે?
Answer: ઇ ગ્રામ
43. કોમર્શિયલ વાહનો માટે આર.ટી.ઓ દ્વારા કયા પ્રકારની પરમિટ લાગુ કરવામાં આવે છે?
Answer: રૂટ પરમિટ
44. ગુજરાતમાં પ્રવાસન સ્થળોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કયો મુખ્ય કોરિડોર બનાવવામાં આવ્યો છે?
Answer: પ્રવાસીપથ
45. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટરશ્રીઓને કયા અધિનિયમ હેઠળ જિલ્લા કલેક્ટર તરીકેની સત્તા સોપવામાં આવે છે?
Answer: કલમ ૩૨ -ક
46. ભારતમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના રિફોર્મ્સ પર કમિટીની રચના કયા વર્ષે કરવામાં આવી હતી, જેને મલિમથ કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે?
Answer: 2000
47. ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવનાર કાવ્યસંગ્રહ કયો છે ?
Answer: 'યુગવંદના'
48. કઈ કૃતિનું પ્રકાશન ગુજરાતી સાહિત્યજગતની અપૂર્વ ઘટના ગણાય છે ?
Answer: 'સરસ્વતીચંદ્ર'
49. 'ગાગરમાં સાગર સમાવતો' સાહિત્ય પ્રકાર નીચેનમાંથી કયો ગણવામાં આવે છે ?
Answer: મુક્તક
50.
તમારે જૂઠું ન બોલવું જોઈએ. — રેખાંકિત પદ ઓળખાવો.
Answer: સર્વનામ
51. પ્રથમ દસ બેકી સંખ્યાઓનો સરવાળો શું થશે ?
Answer: 110
52. જે અણુના અણુસૂત્ર સરખા હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા હોય તેને શું કહે છે ?
Answer: સમઘટકો
53. ભારતના કયા રાજ્યે 2023માં યુનિવર્સલ બેઝિક ઈન્કમ (UBI) યોજનાના અમલની જાહેરાત કરી હતી?
Answer: તમિલનાડુ
54. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કયા વર્ષથી મનાવવામાં આવે છે?
Answer: 1975
55. પીએમ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 511 'પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો' શરુ કર્યાં હતા?
Answer: મહારાષ્ટ્ર
56. રિટેલર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે સ્કિલ ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે?
Answer: કોકા-કોલા ઇન્ડિયા
57. એક કૃત્રિમ ઉપગ્રહ 43000 km ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં ફરે છે .પૃથ્વી ફરતે ફરતાં તેને 24 કલાક લગતા હોય તો તેની ઝડપ ગણો .
Answer: 3.12 km/s
58. એક ચાર રસ્તા પર, એક દિશાસૂચક સ્તંભ હતો જે બધી જ ચાર દિશાઓ સાચી બતાવતો હતો. પરંતુ પવનને કારણે તે એવી રીતે ફરી ગયો કે પશ્ચિમનું નિર્દેશક હવે દક્ષિણ બતાવે છે. હરીશ ખોટી દિશામાં જતો રહ્યો એવું વિચારીને કે તે પૂર્વ તરફ પ્રવાસ કરી રહ્યો છે. તે ખરેખર કઇ દિશામાં પ્રવાસ કરી રહ્યો હતો?
Answer: ઉત્તર
59. આપેલ શ્રેણી જુઓ : 80, 10, 70, 15, 60, ….. પછી કઇ સંખ્યા આવશે ?
Answer: 20
60. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 મુજબ સૌથી અમીર ભારતીય કોણ છે?
Answer: મુકેશ અંબાણી
61. 400 ના 25% ના 25% કેટલા થાય ?
Answer: 25
62. એક સંખ્યાના 10 ટકાના 10 ટકા બરાબર 10 થાય છે, તો તે સંખ્યા શોધો.
Answer: 1000
63. પ્રિઝમથી મળતા વર્ણપટમાં ક્યા રંગનું સૌથી ઓછું વિચલન થાય છે ?
Answer: લાલ
64. બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુનું પ્રતિબિંબ ચત્તુ મળે ?
Answer: ઓપ્ટીકલ કેન્દ્ર O અને F વચ્ચે
65. સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે ?
Answer: પશ્ચિમ
66. બાઈક અને ટી.વી.ની કિંમતનું પ્રમાણ 7:5 છે. જો બાઈકની કિંમત ટીવીની કિંમત કરતા રૂ. 8000 વધુ હોય તો ટી.વી. ની કિંમત શું થશે ?
Answer: 20000
67. 5000 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થશે ?
Answer: રૂ 1272
68. કઈ સંસ્થાએ ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ નામનો અહેવાલ બહાર પાડ્યો?
Answer: યુ એન એફ પી એ
69. એક વસ્તુ પર ખરીદનારને ઉત્પાદક, ડીલર અને વિક્રેતા તરફથી અનુક્રમે 30%, 20% અને 10% ડિસ્કાઉન્ટ મળે છે તો ખરેખર કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું હશે?
Answer: 49.6 ટકા
70. માનવજીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મુલ્ય દર્શાવે છે?
Answer: ઉપયોગિતા મૂલ્ય
71. ગિલ્બર્ટ હિલ, કાળા બેસાલ્ટ ખડકનો એક મોનોલિથ સ્તંભ, ભારતના કયા રાજ્યમાં આવેલ છે?
Answer: મહારાષ્ટ્ર
72. કયા રાજ્યમાં/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઉડાન ભવન', ઇન્ટિગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું?
Answer: નવી દિલ્હી
73. પીએમ નરેન્દ્ર મોદી મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાયા?
Answer: 1987
74. સમગ્ર રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ક્યા સુધીમાં પૂર્ણ થશે?
Answer: 2025
75. જે પદાર્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયન ઉત્પન્ન કરે છે તેને શું કહે છે?
Answer: આર્હેનીયસ એસીડ
76. નીચેના પૈકી કયું દ્રાવણ સૌથી વધુ એસીડીક હશે ?
Answer: જે દ્રાવણ ની PH બરાબર 1 હશે
77. નીચેનામાંથી કયું સજીવ તેઓના શિકાર તરફ ધસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે?
Answer: અમીબા
78. જે ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે સંકળાઈને જીવન ગુજારે છે તેને શું કહે છે?
Answer: માઇકોરાઈઝા
79. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં શીખ ધર્મની જન સંખ્યાનુ પ્રમાણ કેટલા ટકા હતું ?
Answer: 1.45
80. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં કેટલા ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની હતી ?
Answer: 94.65
81. ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર કોણ છે?
Answer: નિયોજક
82. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિમતે થતી વસ્તુની માંગને કેવી માંગ કહેવાય?
Answer: વ્યક્તિગત માંગ
83. મનોવિજ્ઞાનમાં "પ્રકૃતિ વિ. પાલનપોષણ" ચર્ચા શું શોધે છે?
Answer: વર્તન પર જીનેટિક્સ અને પર્યાવરણનો પ્રભાવ
84. ક્યા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર પર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે?
Answer: દીર્ધકાલીન
85. ગુજરાતમાં મૈત્રકકાળનું શાસન કયા સમયગાળા દરમિયાન હતું ?
Answer: ઈ.સ. 470 થી 788
86. ભારતનો કયો ભાગ એક સમયે "પૂર્વનો અન્નભંડાર" કહેવાતો હતો?
Answer: બંગાળ પ્રાંત
87. कृष्ण प्रेम दीवानी किसे कहा जाता है?
Answer: मीराबाई
88. सरकारी नियमों या अनुदेशों को आवश्यकतानुसार कार्यालय के अधीनस्थ कर्मचारियों को सामान्य रूप से सूचित करने वाले पत्र को क्या कहा जाता हैं ?
Answer: परिपत्र
89. 2022-23 ના બજેટ હેઠળ, લાયક એકમો/વ્યક્તિઓને સબસિડી આપવા માટે નવી IT અને BT નીતિમાં શું જોગવાઈ છે?
Answer: રૂ. 111 કરોડ
90. બાલ સખા યોજના માટે અરજી કરવા માટે કયા પ્રકારનું રેશન કાર્ડ જરૂરી છે?
Answer: A અથવા B માંથી કોઈપણ
91.
ગુજરાતની મધ્યસ્થ જેલ ખાતે ચાર મીની આંગણવાડી કેન્દ્રો માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ માટે કેટલી નાણાંકીય જોગવાઈ સૂચવવામાં આવેલ છે?
Answer: રૂ. 457280
92. ભરુચ દહેજ રસ્તાને ૮૦૦ કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવા માટે વધારાના કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે?
Answer: 160 કરોડ
93. ગાંધીનગરની કઈ નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2023 માં 150 કરોડ મંજુર કર્યા છે ?
Answer: સાબરમતી
94. ગોત્રી કેમ્પસ ખાતેના હાઇડ્રોલીક રીસર્ચ સ્ટેશનમાં હાલ કેટલાં મોડેલો જાળવવામાં આવેલ છે ?
Answer: 40
95. કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે તાજેતરમાં વૈશ્વિક પવન દિવસની ઉજવણી કરી?
Answer: નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
96. 19મી એશિયન ગેમ્સ-2023માં ડેકાથલોનમાં સિલ્વર મેડલ કોણે જીત્યો?
Answer: તેજસ્વિન શંકર
97. કોમનવેલ્થ ગેમ્સ-2022 માં ગુજરાતના કેટલા ખેલાડીઓએ મેડલ જીતી દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું?
Answer: 5
98. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદમાં વિધેયકો દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5
99. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 'વિધેયકોને અનુમતિ' અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-111
100. પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આઈ.એન.સી.સી.આઈ. મુજબ મકાઈ અને જુવાર ઉત્પાદન પર શું અસર થશે?
Answer: ૫૦% નુકસાન
101. યજ્ઞચક્રની ચર્ચા શ્રીમદ્ ભગવદ ગીતાના ક્યા અધ્યાયમાં કરવામાં આવેલી છે ?
Answer: ત્રીજા
102. રામાયણ અનુસાર રાવણે સુગ્રીવની પાસે દૂત તરીકે કોને મોકલ્યો હતો?
Answer: શુક
103. ભારતમાં ગગનયાન મિશન માટેના પરીક્ષણ પાઇલોટ્સ તેમની મિશનની વિશિષ્ટ તાલીમ ક્યાંથી લે છે?
Answer: અવકાશયાત્રી તાલીમ સુવિધા, બેંગલુરુ
104. ગગનયાન કાર્યક્રમ હેઠળ TV-D1 મિશનનું બીજું નામ શું છે?
Answer: ટેસ્ટ વ્હિકલ અબોર્ટ મિશન-1
105. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના અન્ય તમામ રહેણાંક વિસ્તારો માટે રાજ્ય સરકાર અને રહેણાંક વિસ્તારો કેટલા ટકા ફાળો આપશે?
Answer: 50 ટકા અને 20 ટકા
106.
NULM યોજનામાં વર્ષ ૨૦૧૧ વસ્તી ગણતરીના આધારે કઈ રીતે પછાત લોકોને, આ યોજના અંતર્ગત લાભ આપવા માટે જણાવેલ છે?
Answer: સામાજિક આર્થિક
107. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાથી આશરે કેટલા ગામડાઓને લાભ મળશે?
Answer: 14400
108. કઈ યોજનાનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને પોસાય તેવા હવાઈ ભાડા પર એર કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે?
Answer: ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક)
109. કયા પોર્ટલ મારફત ખેડૂત ખાતેદારોને જમીન માપણી કરાવવા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવેલી છે ?
Answer: IMOJNI
110. નીચેનામાંથી કોણ ભારતીય સંઘના કેબિનેટ મંત્રીનો હોદ્દો ભોગવે છે?
Answer: આયોજન પંચના ઉપાધ્યક્ષ
111. ઉડાઉનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: કંજૂસ
112. માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કવાયતનું યજમાન કયું રાજ્ય છે?
Answer: ગોવા
113. ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ)નો આંકડો કોના પ્રકાશિત થાય છે?
Answer: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
114.
'સિલિકોન કાર્બાઇડ ઉપકરણો’, જે ઉપયોગમાં જોવાં મળ્યાં હતા, તેનો ઉપયોગ કઈ વસ્તુઓમાં થાય છે?
Answer: ઇલેક્ટ્રિક વાહનો
115. કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે?
Answer: 100 કરોડ
11
પાવર રિફોર્મ સ્કીમ હેઠળ દેશમાં પ્રથમવાર કયો પ્રોજેક્ટ શરૂ થયો છે?
Answer: પાઇપ્ડ નેચરલ ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ
1
છેલ્લા 8 વર્ષમાં ભારતમાં કેટલી વીજળી ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવી છે?
Answer: 1 લાખ 70 હજાર મેગાવોટ
11
ભારતમાં પાવર સેક્ટરને સુધારવા માટે પાવર સિસ્ટમના કયા સેક્ટર (સેક્ટરો)માં પરિવર્તન કરવામાં આવ્યું હતું?
Answer: જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને કનેક્શન
119
ભારતમાં પાવર સેક્ટરને સુધારવાના પ્રયાસોનું પરિણામ શું આવ્યું છે?
Answer: દરેક ઘર સુધી વીજળી પહોંચે છે અને લાંબા સમય સુધી ઉપલબ્ધ હોય છે
120
ભારતમાં શરૂ કરાયેલ પાવર રિફોર્મ સ્કીમનો હેતુ શું છે?
Answer: પાવર સેક્ટરને કાર્યક્ષમ, અસરકારક અને જનતા માટે સુલભ બનાવવા માટે
No comments:
Note: Only a member of this blog may post a comment.