G3Q QUIIZ COLLEGE LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 25 DECEMBER 2023

G3Q QUIIZ COLLEGE LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 25 DECEMBER 2023  

1. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ 'ઈ-ગવર્નન્સ' પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મુખ્યત્વે કઈ બાબત સાથે સંબંધિત છે?

Answer: ટેકનોલોજી દ્વારા સરકારી સેવાઓમાં વધારો

2. ભારતીય શિક્ષા બોર્ડની સ્થાપનામાં અગ્રણી ભૂમિકા કોણે ભજવી હતી ?
Answer: સ્વામી રામદેવ

3. આચાર્યો, શિક્ષકો, રાજ્ય સંસાધન જૂથ (SRG), મુખ્ય સંસાધન વ્યક્તિઓ (KRPs), સંસાધન વ્યક્તિઓ (RPs), માસ્ટર ટ્રેનર્સ (MTs) માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 2022-23માં કેટલું નાણાકીય બજેટ પૂરું પાડવામાં આવ્યું હતું ?
Answer: રૂ. 400/- લાખ

4. સમગ્ર રાજ્યમાં રોગ નિયંત્રણ કાર્યક્રમની એપિડેમિક વિંગ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃતિઓ લાગુ કરવામાં આવી છે.
Answer: આ તમામ

5. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કયા વર્ષે ભારતને પોલિયોમુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું ?
Answer: 2014

6. ગુજરાત સરકારની આઇ.સી.ડી.એસ. યોજના હેઠળની ટેક હોમ રેશન માટે વર્ષ ૨૦૨૩-૨૪માં સૂચિત બજેટની જોગવાઇ કેટલી છે ? (લાખમાં)
Answer: રૂ. 68620.08

7. અનુસૂચિત જાતિના ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાએ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને કેટલી ઇનામી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 5000/-

8. 'ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના'માં વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલા બજેટની જોગવાઈ સૂચવેલ છે ? (લાખમાં)
Answer: રૂ. 200

9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લેખકો અને કવિઓને મૌલિક સાહિત્યના પ્રકાશન માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 10,000/-

10. ગુજરાત સરકાર IFP દ્વારા રોકાણકારોની સુવિધા માટે ઓનલાઈન સિંગલ પોઈન્ટ ઈન્ટરફેસ પ્રદાન કરે છે તેનું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ટવેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ

11. એબી-પીએમજેએવાય હેઠળ મળતી મહત્તમ વીમા રકમ કેટલી છે?
Answer: દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખ

12. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં NAPS હેઠળ એપ્રેન્ટીસને મહતમ માસિક વળતર કેટલું આપવામાં આવે છે?
Answer: રૂ. 1500

13. વાતાવરણમાં થતા પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા માટે જૂના વિજ મથકોમાં ઈએસપી રીટ્રો ફિટીંગ માટે વર્ષ 2022-23 માં કેટલા લાખની જોગવાઈ થયેલ છે ?
Answer: રૂ. 10000/-

14. વેમ્બનાદ તળાવનું બીજું નામ શું છે?
Answer: કોચી તળાવ

15. 19મી એશિયન ગેમ્સ-2023માં ગોલ્ડ મેડલ જીતનાર અદિતી સ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: તીરંદાજી

16. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ જીતનાર જસવિન્દર સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: રોવિંગ

17. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ વિજેતા અમોજ જેકબ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: એથ્લેટિક્સ

18. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની 'કાર્યરીતિના નિયમો' છે ?
Answer: ભાગ-5

19. નેશનલ બાયોડિઝલ ડે'ની ઉજવણી ક્યારે થાય છે ?
Answer: ૧૮ માર્ચ

20. શૈક્ષણિકક્ષેત્રે કલાયમેટ ચેન્જ અંગે મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા બદલ પ્રથમ ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે ?
Answer: રૂ. ૧ લાખ

21. भारत के संविधान में हिंदी भाषा को क्या दर्जा दिया गया है ?
Answer: राजभाषा

22. अनुच्छेद 351 किस भाषा के प्रकार्यों और विकास के निर्देश हैं?
Answer: हिंदी

23. डॉ. घनश्याम अग्रवाल द्वारा जूनागढ़ से प्रकाशित होनेवाला अखबार का नाम बताइए ।
Answer: मंथन

24. वैज्ञानिक एवं तकनीकी शब्दावली आयोग की स्थापना कब हुई ?
Answer: सन् 1961

25. भारत के अलावा किस देश में हिंदी बोली - समझी जाती है ?
Answer: मॉरिशस

26. કર્ણના મૃત્યુનો ઉલ્લેખ મહાભારતના કયા પર્વમાં આવે છે?
Answer: કર્ણપર્વ

27. અર્જુનનો જન્મ કયા દેવતાની કૃપાથી થયો ?
Answer: ઇન્દ્ર

28. અર્જૂનના સુપ્રસિદ્ધ ધનુષ્યનું નામ શું હતું?
Answer: ગાંડીવ

29. લાલા લજપતરાયે શરૂ કરેલ સાપ્તાહિક કયું ?
Answer: પંજાબી

30. બિપિનચંદ્ર પાલે બીજા લગ્ન કોની વિધવા ભાણી સાથે કર્યા ?
Answer: સુરેન્દ્રનાથ બેનર્જી

31. મદનલાલ ધિંગરાનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
Answer: અમૃતસર

32. 23મી ડિસેમ્બર, 1912ના રોજ વાઈસરૉય લોર્ડ હોર્ડીંગની શોભાયાત્રા પર કોણે બૉમ્બ ફેંક્યો હતો ?
Answer: બાલમુકુન્દ

33. 2019માં G20 'EMPOWER' સમિટનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
Answer: મહિલાના આર્થિક પ્રતિનિધિત્વનું સશક્તિકરણ અને પ્રગતિ

34. G20ની W20 સમિટ પ્રથમ વખત કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી?
Answer: તુર્કી

35. G20ના કયા વર્કિંગ ગ્રુપનો ઉદ્દેશ કોઈને પણ પાછળ ન રાખવાના દૃષ્ટિકોણ સાથે સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે?
Answer: સિવિલ 20 (C20)

36. વિશ્વની સળગતી સમસ્યાઓનો સામનો કરવા માટે અમૃતસરમાં યોજાયેલી લેબર 20 (L20) બેઠકમાં કઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી ?
Answer: સ્કિલ ડેવલપમેન્ટ : રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટીઝ ઓફ સ્ટેકહોલ્ડર્સ

37. રાજ્ય સરકાર દ્વારા કયા નાણાકીય વર્ષથી નિર્મળ શહેરો (નિર્મળ ગુજરાત અભિયાન) નામની યોજના સૂચવવામાં આવી ?
Answer: 2007-08

38. વતનપ્રેમ યોજના અંતર્ગત દાતા દ્વારા કેટલા ટકાના દાન સામે રાજ્ય સરકારે 40% નું અનુદાન આપવાનું સૂચવેલ છે ?
Answer: 60

39. ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજીના નિકાલ માટેની નિયત થયેલ સમયમર્યાદા કેટલા દિવસની છે?
Answer: 7

40. PM પોષણ યોજના'માં ક્યા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
Answer: સરકારી શાળાના બાળકો

41. માર્ગ અને પરિવહન મંત્રાલયની સૂચના મુજબ 200 કરોડથી વધુના નેશનલ હાઈવે પ્રૉજેક્ટ ધરાવતા કોન્ટ્રાકટર કયા નવા એન્જિનિયરોની 20% ભરતીની ખાતરી આપે છે ?
Answer: નેશનલ હાઇવે પ્રૉજેક્ટ્સમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરનાર ઇજનેરો

42. કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ કયા પ્રોગ્રામનો ઘટક છે ?
Answer: સાગર માલા

43. અમદાવાદ મેટ્રો રેલ પ્રૉજેક્ટમાં કેટલા રેલ્વે સ્ટેશનો ભૂગર્ભ રેલ્વે સ્ટેશન છે ?
Answer: 4

44. રાજ્યમાં ગામતળેની મિલકતનો સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ આપવા અંગે ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં કઈ યોજના દાખલ કરવામાં આવેલ છે?
Answer: સ્વામિત્વ

45. જ્ઞાનપીઠ ઍવૉર્ડથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહનો વિશેષ કયા પ્રકારની કવિતામાં પ્રગટ્યો છે ?
Answer: ગીત

46.

'રણયજ્ઞ' કૃતિનો સાહિત્યપ્રકાર કયો છે ?


Answer: આખ્યાન

47. શિક્ષણક્ષેત્રે જીવન સમર્પિત કરનાર નાનાભાઈ ભટ્ટની આત્મકથાનું શીર્ષક જણાવો.
Answer: ઘડતર અને ચણતર

48. મોગરાનો રંગ શ્વેત હોય છે. — રેખાંકિત પદ ઓળખાવો.
Answer: વિશેષણ

49. પ્રથમ દસ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?
Answer: 100

50. માનવમાં સ્નાયુ અને અસ્થિને જોડતી પેશીનું નામ જણાવો.
Answer: રજ્જૂ પેશી

51. 2023માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રૂપિયાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કર્યું તેને શું કહેવાય?
Answer: ઇ-રૂપી

52. ચોકુવા ચોખાની ખેતી અને તેને જીઆઈ ટેગ આપવા માટે ભારતમાં કયો પ્રદેશ અજોડ છે ?
Answer: બ્રહ્મપુત્રા નદીપ્રદેશ

53. તબીબી ક્ષેત્રના સંદર્ભમાં, મેથોટ્રેક્સેટ (MTX) શું છે?
Answer: એન્ટી કેન્સર ડ્રગ

54. એસ. જયશંકરે કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ?
Answer: વિયેતનામ

55. રાજન 50 મીટર લાંબા સ્વીમિગ પૂલમાં તરે છે.તે 1.5 મિનીટમાં એક છેડેથી બીજા છેડે જઈ તે જ સીધા પથ પર પરત ફરતા 100 મીટર જેટલું અંતર કાપે છે.તેનો સરેરાશ વેગ શોધો.
Answer: 0 મી/સે

56. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો SCD, TEF, UGH, ???, WKL
Answer: VIJ

57. વેંકટ તરફ આંગળી ચીંધતા, વસંતા કહે છે, "તે મારા પિતાના દીકરાનો દીકરો છે". વેંકટની માતાનો વસંતા સાથે શો સંબંધ થશે ?
Answer: ભાભી

58. ફોર્બ્સની વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ 2023ની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય PSU કંપની કઈ છે?
Answer: એનટીપીસી

59. કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ડીલરોને લગતાં નાણાકીય ઉકેલો માટે કોની સાથે કરાર કર્યા છે ?
Answer: આઈડીબીઆઈ બેંક

60. 100 કિ.ગ્રાના દળ ધરાવતા એક પદાર્થ ને 6 s માં 8 m/s થી 11 m/s વેગ સુધી સમાનરૂપે પ્રવેગિત કરવામાં આવે છે. તો પદાર્થ દ્વારા લાગુ થતા બળની માત્રા ગણો.
Answer: 50 N

61. સાબુના પરપોટા ઘણીવાર રંગીન દેખાય છે. આ ઘટના પ્રકાશના કયા ગુણધર્મને કારણે થાય છે ?
Answer: વ્યતિકરણ

62. બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબનું પરિમાણ મળે ?
Answer: 2F પર

63. વક્ર અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામ્યા બાદ ક્યા બિંદુએ મળે છે ?
Answer: મુખ્ય કેન્દ્ર

64. એક વસ્તુ 16% નફો લઈ વેચતા 40.60 રૂપિયા ઊપજે છે તો તેની મૂળ કિંમતકેટલી હશે ?
Answer: રૂ. 35

65. મોહન 6000 રૂપિયા 5% ટકાના લેખે 3 માસ માટે સહકારી બેન્કમાં મૂકે છે તેને મુદ્દતને અંતે વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળશે ?
Answer: રૂ. 6075

66. કયા યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિરદાબ માપવામાં આવે છે?
Answer: સ્ફીગ્મેનોમીટર

67. એક વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ 5:7 છે તો નફાની ટકાવારી કેટલી હશે ?
Answer: 50%

68. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ?
Answer: રેફ્રિજરેટર

69. સૂર્યના ઉપલા સ્તરોને લગતા આદિત્ય-L1 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે?
Answer: ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરવાનો

70. I2U2 કેટલા દેશોની ભાગીદારી છે ?
Answer: 4

71. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે?
Answer: 7 લાખથી વધુ

72. ગૂઢ મંડપ, રંગમંડપ, નૃત્ય મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ કયા મંદિરના છે ?
Answer: રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા

73. જે પદાર્થ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને શું કહે છે ?
Answer: લુઇસ એસિડ

74. ડૉ. જેમ્સ ડેવી વોટસન કયા માટે જાણીતા છે?
Answer: DNA ની સંરચનાની શોધ

75. નામકરણ માટેના સાર્વત્રિક નિયમોના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી ?
Answer: જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ જાતિનું સૂચન કરે છે અને બીજો પ્રત્યય વંશગત પ્રત્યય (પ્રજાતિ) સૂચવે છે

76. નીચેનામાંથી કઈ ફૂગ ઘઉંમાં ગેરુનો રોગ કરે છે ?
Answer: પક્સિનિયા

77. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી ઓછું લિંગપ્રમાણ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે ?
Answer: દમણ અને દીવ

78. લોકસંસ્કૃતિની પરંપરા કેવી છે ?
Answer: મૌખિક

79. ભારતમાં મધ્યમ પાયાના ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 10 કરોડ

80. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી ?
Answer: રાજકીય પરિસ્થિતિ

81. મગજનો કયો ભાગ શ્વાસ અને હૃદયના ધબકારા જેવા મૂળભૂત શારીરિક કાર્યોને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે?
Answer: મેડુલા

82. વિકાસાત્મક મનોવિજ્ઞાન બાળકના ક્યા તબક્કાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસનો અભ્યાસ કરે છે ?
Answer: ગર્ભાવસ્થાથી

83. અમદાવાદ-ચેન્નાઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે ?
Answer: નવજીવન

84. રાજારામમોહનરાયે સમાજસુધારણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
Answer: બ્રહ્મોસમાજ

85. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Investment’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: निवेश

86. संसद में हिंदी को संघ की राजभाषा बनाने के लिए प्रस्तावक कौन था ?
Answer: गोपाल स्वामी अयंगर

87. 2023-24 ના બજેટ હેઠળ, રાજ્યના વિવિધ પ્રદેશોમાં 8 સ્થળોએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને બાકીના જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂ. 233 કરોડ

88. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી 2023નો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર ગુજરાતમાંથી કોણ કોણ હતા?
Answer: શ્રીમતી ઝંખના ડી મહેતા, શ્રી ઇન્દ્રનાથ સેનગુપ્તા, ડૉ. સત્ય રંજન આચાર્ય

89. ઇન્ડિયા ન્યુબોર્ન એક્શન પ્લાન કયા વર્ષમાં શરૂ થયો ?
Answer: 2014

90. નિરામય યોજના'નો લાભ કોને મળશે?
Answer: નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ માન્ય અપંગતા પ્રમાણપત્ર ધરાવતી તમામ વ્યક્તિઓ

91. નારીસંરક્ષણ ગૃહો / કેન્દ્રો માટે વર્ષ ૨૦૨૩-૨૪માં બજેટમાં કેટલી નાણાકીય જોગવાઈ સૂચવેલ છે ? (લાખમાં )
Answer: રૂ. 630.95

92. ગુજરાત સરકારની 'માનવ ગરિમા યોજના' ક્યારે લાગુ કરવામાં આવી ?
Answer: ૧ એપ્રિલ, ૨૦૧૨

93. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (જીજીઆઈ) મુજબ દેશના કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ કયો છે?
Answer: પ્રથમ

94. કઈ આંતરરાષ્ટ્રીય એજન્સી નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટના પ્રયોજક છે?
Answer: વિશ્વ બેન્ક

95. ગુજરાતમાં જળસંસાધનક્ષેત્રોની પ્રવૃત્તિઓને સંશોધન અને વિકાસના ઇનપુટ્સ આપવા એ કઈ સંસ્થાનો ઉદ્દેશ છે ?
Answer: ગુજરાત એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)

96. ગુજરાતમાં રિન્યુએબલ ક્ષમતા કેટલી છે ?
Answer: 19,414 મેગાવોટ

97. એશિયન ગેમ્સમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
Answer: ઓજસ પ્રવીણ દેવતલે

98. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ?
Answer: 22

99. કલાયમેટ ચેન્જ ઈમ્પેક્ટ સ્ટડી અંગે મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા બદલ તૃતીય ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે?
Answer: રૂ. ૦.૫૦ લાખ

100. તાજેતરનો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો કયો છે ?
Answer: આબોહવા પરિવર્તન

101. સાતત્યકીના દસ પુત્રો મહાભારત યુદ્ધના કેટલામા દિવસે મૃત્યુ પામ્યા હતા ?
Answer: પાંચમા

102. વિદુરની પત્નીનું નામ શું હતું ?
Answer: સુલભા

103. સ્વાતંત્ર્યસેનાની ભગતસિંહને કયા દિવસે ફાંસી આપવામાં આવી ?
Answer: ૨૩ માર્ચ

104. G20 માળખામાં સુપ્રિમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ 20 (SAI 20) એંગેજમેન્ટ ગ્રુપનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે ?
Answer: જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી

105. રાજ્ય સરકાર દ્વારા સામાજિક માળખાગત સેવાઓને મજબૂત બનાવવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: ₹ 8,500 કરોડ

106. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના કયા ભાગ માટે મંજૂરી આપવામાં આવેલ છે ?
Answer: બીજા

107. વર્ષ 2022-23માં ગુજરાતમાં ભારે ટ્રાફિકથી ધમધમતા રાજ્ય ધોરીમાર્ગો પરના જંકશન પર ફ્લાયઓવર બનાવવાનો કુલ અંદાજિત ખર્ચ કેટલો છે ?
Answer: રૂ. 847.97 કરોડ

108. વંદે ભારત એક્સપ્રેસ' ભારતની કયા પ્રકારની પ્રથમ ટ્રેન તરીકે જાણીતી છે ?
Answer: હાઇ-સ્પીડ

109. ગુજરાત રાજ્યના આદિજાતિના ગામોની ફેરમોજણી અને સુધારામોજણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
Answer: એલ.એન.ડી.4

110. બ્યુરો ઑફ ઇમિગ્રેશન ઇન ઇન્ડિયા' કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે?
Answer: ગૃહ મંત્રાલય

111. ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવા માટે કયા નિર્ણાયક કાર્યને અમલમાં મૂકવા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે ?
Answer: વિદેશી ધારો

112. સૂર્ય + અસ્ત - ની સંધિ શું થાય છે ?
Answer: સૂર્યાસ્ત

113. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઑફ ફેમ માટે નામાંકિત થનાર પ્રથમ એશિયન પુરુષ કોણ છે?
Answer: લિએન્ડર પેસ

114. તાજેતરમાં શોધાયેલ 'સ્પારામબસ સિંધુદુર્ગ'નો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે ?
Answer: કરોળિયો

115. કયા દેશોની સેનાઓ વચ્ચે 'કવાયત હરિમાઉ શક્તિ 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું?
Answer: ભારત અને મલેશિયા

No comments:

Note: Only a member of this blog may post a comment.

Contact form

¤NATIONAL SYMBOLS OF INDIA¤

¤NATIONAL SYMBOLS OF INDIA¤
Clicking this image

एक कदम स्वच्छता की ओर...

एक कदम स्वच्छता की ओर...
click on image

Read Daily News Paper

Read Daily News Paper
Click on image

BALGEET

BALGEET
Click on image

ANIMATED BALVARTA

ANIMATED BALVARTA
Click on image
Powered by Blogger.