G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 25 DECEMBER 2023
1. જુલાઇ મહિનામાં દેશના પશ્ચિમ ભાગ ગુજરાતમાં, કયું ચક્રવાત આવ્યું?
Answer: બિપરજોય
2. મધ્યપ્રદેશનું કયું ગામ મિની બ્રાઝિલ તરીકે ઓળખાય છે?
Answer: બિચરપુર
3. મધ્યપ્રદેશના એક નાનકડા ગામ બિચરપુરને મિની બ્રાઝિલ કેમ કહેવામાં આવે છે?
Answer: કારણ કે તે ફૂટબોલ વધુ રમાય છે
4. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કયો તહેવાર ઉજવવામાં આવે છે?
Answer: અમૃત મહોત્સવ
5. SERB-POWER મોબિલિટી ગ્રાન્ટ મેળવવા માટે DST દ્વારા નિર્ધારિત ઉપલી વયમર્યાદા કેટલી છે ?
Answer: 57 વર્ષ
6. કયો વાયુ પૃથ્વીના મોટાભાગના વાતાવરણને બનાવે છે ?
Answer: નાઈટ્રોજન
7. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલો છે?
Answer: 40th
8. 'આયુષ યોજના'નો પ્રાથમિક ઉદ્દેશ્ કયો છે ?
Answer: ભારતમાં પરંપરાગત દવાઓની પ્રણાલીઓને સુધારવા અને પ્રચાર કરવો
9. F.S.S.A.I. દ્વારા ક્યા રાજ્ય ખાતેની ફુડ સ્ટ્રીટને દેશની સૌ પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફુડ હબનો એવોર્ડ મળેલ છે ?
Answer: ગુજરાત
10. રાષ્ટ્રીય અર્બન હેલ્થ મિશન માટે મુખ્ય લક્ષ્ય વસ્તી કઈ છે ?
Answer: શહેરી ગરીબ અને જરૂરિયાતમંદ વસ્તી
11. 'વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ' (PMNRF) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
Answer: જાન્યુઆરી, 1948
12. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની કઈ યોજના હેઠળ ગર્ભવતી અને ધાત્રી માતાઓને ભોજન સાથે ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવેછે ?
Answer: પોષણ સુધા યોજના
13. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની પૂર્ણા યોજનામાં પૂરક પોષણ સેવાઓમાં લાભાર્થીને કેટલા દિવસ સહાયની જોગવાઈ છે ?
Answer: 300
14. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેંન્દ્રોની ડિઝાઈન ને શું નામ આપવામાં આવ્યું છે ?
Answer: નંદઘર
15. રાજ્ય સરકાર દ્વારા અપાતાં મહિલા વિકાસ એવોર્ડ અંતર્ગત મહિલા વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાને કેટલી ઈનામી રાશી આપવામાં આવે છે ?
Answer: રૂ ૧ લાખ
16. 'મિશન શક્તિ યોજના'ના ઘટક DHEWનું આખું નામ શું છે ?
Answer: ડિસ્ટ્રિક્ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વીમેન
17. નાના વેપારીઓને રાહત મળે તે માટે જીએસટી રજિસ્ટ્રેશન કરવા માટેની ટર્નઓવરની મર્યાદા ₨ ૨૦ લાખથી વધારીને ₨ ૪૦ લાખ કઈ તારીખથી કરવામાં આવેલ છે ?
Answer: ૧ એપ્રિલ, ૨૦૧૯
18. જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા કરદાતાઓ દ્વારા થતી આવકનું વિશ્લેષણ ક્યારે કરવામાં આવે છે?
Answer: દર માસે
19. ગુજરાતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના છ ટકા કયા ઉદ્યોગમાંથી આવે છે ?
Answer: કાપડ ઉદ્યોગ
20. Under the new enhanced pension scheme introduced with effect from dt.1-4-2005, monthly deduction of what % of the sum of basic pay + dearness allowance was mandatory as contribution to be paid to the employee/officer under level (1) from inception. Which has been amended by the resolution of Finance Department dated 29/10/2022 and given the option of 12% and 14%. Also, the same amount of contribution has to be deposited by the state government.
Answer: 10%
21. શેત્રુંજી નદી દરિયાને ક્યાં મળે છે?
Answer: ખંભાતની ખાડી
22. 19મી એશિયન ગેમ્સ-2023 ચીનના કયા શહેરમાં યોજવામાં આવી હતી ?
Answer: હેંગઝૉઉ
23. 19મી એશિયન ગેમ્સ-2023નો સમાપન સમારોહ ચીનના કયા શહેરમાં યોજાયો હતો?
Answer: હેંગઝૉઉ
24. 2023 એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટરની ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં ભારતની કઈ ખેલાડીએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો ?
Answer: પારૂલ ચૌધરી
25. અંગ્રેજી ભાષામાં સસલાંના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: વોરેન
26. गुजरात के भरूच में द्वितीय गुजराती शिक्षा परिषद में गांधीजी ने राष्ट्रभाषा के कितने लक्षण बताए थे ?
Answer: पाँच
27. भारतीय संविधान की कौन सी अनुसूची में भाषाओं को राजभाषा के रूप में मान्यता प्राप्त है ?
Answer: आठवीं अनुसूची
28. स्वतंत्रता प्राप्ति से पूर्व प्रशासन, शिक्षा, उद्योग, व्यवसाय आदि में किस भाषा का प्रयोग होता था ?
Answer: अंग्रेजी
29. हिंदी वर्णमाला में मूलतः कितने व्यंजन हैं ?
Answer: तैंतीस
30. મહાભારતના રચયિતાનું નામ જણાવો.
Answer: મહર્ષિ વ્યાસ
31. રામાયણ ઉપર આધારિત કૃતિ કઈ છે ?
Answer: રઘુવંશ
32. મહાભારતમાં ભીમ કયા શસ્ત્ર વિદ્યામાં કુશળ હતા ?
Answer: ગદા
33. શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું ?
Answer: પાંચજન્ય
34. નળ-દમયંતીની કથા મહાભારતના કયા પર્વમાં આવે છે?
Answer: અરણ્યપર્વ
35. હોમરુલ લીગની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
Answer: ઈ.સ.૧૯૧૬
36. 'તુમ મુજે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી ?
Answer: સુભાષચંદ્ર બોઝ
37. ઉધમસિંહને કયા વર્ષે ફાંસી આપવામાં આવી હતી ?
Answer: 31-07-1940
38. ઈ.સ. 1909માં 'ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ 'ના લેખોને ધ્યાનમાં લઈને ઇંગ્લેન્ડના ન્યાયાધીશોએ કોને બેરિસ્ટર તરીકે રદ કર્યા?
Answer: શ્યામજી કૃષ્ણ વર્મા
39. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
Answer: કેનેડા
40. ચંદ્રયાન-3ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રીહરિકોટા
41. 18મી G20 સમિટ દરમિયાન ગુજરાત દ્વારા કેટલી કેલેન્ડર ઇવેન્ટ્સ યોજવામાં આવી ?
Answer: 15
42. કલ્ચર વર્કિંગ ગ્રૂપે 2023ના કયા બે મહિનાની વચ્ચે ચાર ગ્લોબલ થિમેટિક વેબિનારની શ્રેણીનું આયોજન કર્યું હતું ?
Answer: માર્ચ-એપ્રિલ
43. કઈ યોજના અંતર્ગત ગ્રામપંચાયતોનું વસ્તીના ધોરણે વર્ગીકરણ કરી ગ્રામપંચાયત કચેરીની ડિઝાઈન અને અંદાજો નક્કી કરવામાં આવેલ છે ?
Answer: પંચાયતીરાજ
44. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા 'કૃષિ વિસ્તરણ શિક્ષણ કાર્યક્રમ' હેઠળ રાજયમાં કુલ કેટલા કૃષિવિજ્ઞાન કેન્દ્રો ખોલવામાં આવેલા છે ?
Answer: 18
45. 'ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડ'ની વડી કચેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?
Answer: ગાંધીનગર
46. જુલાઈ 2023 માં ગુજરાતના કયા શહેરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
Answer: રાજકોટ
47. 'સુવિધાપથ યોજના' હેઠળ વર્ષ 2022-23માં રસ્તાના રૂપાંતરણના કામ માટે ફાળવવામાં આવેલી અંદાજિત રકમ કેટલી છે ?
Answer: રૂ. 48.02 કરોડ
48. GSHP-II પ્રૉજેક્ટ માટે વિશ્વ બેંક પાસેથી કેટલી લોન સહાય મળી ?
Answer: રૂ. 1225 કરોડ
49. આમાંથી કોને જી.એસ.ટી. વસૂલાતમાંથી બહાર રાખવામાં આવ્યા છે ?
Answer: વીજળી
50. ગુજરાત સરકારની કઈ કચેરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા તમામ લોકકલ્યાણ કાર્યક્રમોને દર્શાવે છે ?
Answer: માહિતી નિયામકની કચેરી
51. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા વિભાગો છે?
Answer: 5 વિભાગ
52. 'હાઇકુ' ક્યાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે ?
Answer: જાપાન
53. મધ્યકાળમાં જ્ઞાનમાર્ગી ગુજરાતી કવિતાના શિખરે બિરાજતા કવિ કોણ ?
Answer: અખો
54. 'હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી' નિબંધસંગ્રહ કોણે આપ્યો છે ?
Answer: બકુલ ત્રિપાઠી
55. કાકાસાહેબ કાલેલકરે પોતાના નિબંધ 'સખી માર્કંડી'માં માર્કંડી નદીને કયા રૂપે આલેખી છે ?
Answer: સખી
56. જો F = (9/5)C + 32 અને F= -274, તો C ની કિંમત કેટલી થશે ?
Answer: -170
57. 1/10 ની કિંમત જણાવો.
Answer: 0.1
58. રિબોસોમ્સ એ કઈ પ્રક્રિયા માટેનું સ્થાન છે ?
Answer: પ્રોટીન સંશ્લેષણ
59. હાલમાં કયો દેશ યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરે છે ?
Answer: કઝાકિસ્તાન
60. (13 + 23 + 33 + 43 )1/2 ની કિંમત શું થશે ?
Answer: 10
61. 10 સંખ્યાનો મધ્યક 7 છે. જો દરેક સંખ્યાને 12 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય ?
Answer: 84
62. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - ZCF, YBE, XAD, WZC, ???
Answer: VYB
63. જો એક ચોક્કસ ભાષામાં, FRAME નો સંકેત HTCOG તરીકે અપાય તો તે જ ભાષામાં GREATનો સંકેત કયો હોય ?
Answer: ITGCV
64. વિશિષ્ટ પ્રકારની એક 'ઉચ્ચ ફેશન' માટેનો ફ્રેન્ચ શબ્દ કયો છે ?
Answer: હૌટ કોઉચર
65. ગ્રે કાપડનું બીજું નામ શું છે ?
Answer: અપૂર્ણ ફેબ્રિક
66. બાળકોમાં સાંભળવાની મધ્યમ ખોટની (moderate hearing loss) ડેસિબલ મર્યાદા શું છે?
Answer: 41-55 ડેસિબલ
67. નેનોમટીરિયલનો સૌંથી અગત્યનો ગુણધર્મ કયો છે ?
Answer: ઘર્ષણ અને ચોંટી જવાનો ગુણ
68. 'ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2023' માં કયા દેશની મધ્યસ્થ બેંકના ગવર્નરો ટોચ પર છે ?
Answer: ભારત
69. ગતિમાન શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી)એ ઔદ્યોગિક અનુભવ, તાલીમ, શિષ્યવૃત્તિ અને રોજગારનિર્માણ માટે કઈ કંપની સાથે એમઓયુ કર્યા છે ?
Answer: એરબસ
70. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 63 છે તો તે સંખ્યાઓ કઈ હશે ?
Answer: 31 & 32
71. આમાંથી શું બંધબેસતું નથી? - વર્તુળ, શંકુ, ક્ષેત્રફળ, ત્રિકોણ, નળાકાર
Answer: ક્ષેત્રફળ
72. 'ધ પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ અધિનિયમ' ક્યારે ઘડવામાં આવ્યો હતો ?
Answer: 2012
73. આપેલ શ્રેણી જુઓ : 544, 509, 474, 439,….. પછી કઇ સંખ્યા આવશે ?
Answer: 404
74. સામાન્ય મીઠાના દ્રાવણનું સ્વરૂપ કેવું હોય છે ?
Answer: તટસ્થ
75. મોહિનીઅટ્ટમ નૃત્ય મૂળ કયા રાજ્યમાં વિકસિત થયું છે?
Answer: કેરળ
76. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે તેને કયું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે ?
Answer: એકમલક્ષી અર્થશાસ્ત્ર
77. નીચેનામાંથી કયું પેટના આંતરિક આવરણને હાઇડ્રોક્લોરિક એસિડથી સુરક્ષિત કરે છે?
Answer: શ્લેષ્મ
78. વનસ્પતિઓના હવાઈભાગો પરથી વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
Answer: બાષ્પોત્સર્જન
79. કયા દેશો વચ્ચે સો વર્ષ યુદ્ધ થયું હતું?
Answer: ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ
80. શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ કથકલીનો ઉદ્દભવ ભારતના કયા રાજ્યમાં થયો હતો?
Answer: કેરળ
81. 'પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજના'ના લાભાર્થીઓ કોણ છે ?
Answer: શેરી વિક્રેતાઓ
82. 2023 સુદાન સંઘર્ષ દરમિયાન ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: ઓપરેશન કાવેરી
83. નીચેનામાંથી વિટામિન A નો સારો સ્ત્રોત કોને ગણી શકાય ?
Answer: ગાજર
84. યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે?
Answer: યુજ
85. વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે કોનો અભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે ?
Answer: યોગાભ્યાસ
86. કમ્પ્યુટરના સંદર્ભમાં BPS નું પૂરું નામ શું છે ?
Answer: બિટ્સ પર સેકન્ડ
87. સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે ?
Answer: ઇનપુટ
88. વર્ષ 2022 માટેનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
Answer: એની એર્નોક્સ
89. ભારતના રાષ્ટ્રપતિએ સપ્ટેમ્બર 2023માં NeVA એપ્લિકેશનના ઉદઘાટન ભાષણ દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણના સંદર્ભમાં કયા સકારાત્મક વિકાસનો ઉલ્લેખ કર્યો હતો ?
Answer: સંતુલિત શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તરસંદર્ભે
90. 'ધ ફ્રૂટ પ્રૉડક્ટ્સ ઓર્ડર, 1955' ના અમલ માટે કઈ સત્તા જવાબદાર છે ?
Answer: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)
91. 2011ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ક્યારે થયું હતું ?
Answer: ૧૨-૧૩ જાન્યુઆરી ૨૦૧૧
92. કયું રાજ્ય ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ સૌરઊર્જાની ક્ષમતા ધરાવતું રાજ્ય છે ?
Answer: ગુજરાત
93. 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
94. 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 25 ઑક્ટોબરથી 9 નવેમ્બર
95. એશિયન પેરા ગેમ્સ-2023માં નિમિષા સુરેશે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો ?
Answer: ગોલ્ડ
96. ભારતીય બંધારણના કયા ભાગમાં 'સંસદમાં નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન' એ અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5
97. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉચ્ચતમ ન્યાયાલયોની સ્થાપના અને રચના અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5
98. અંગ્રેજી ભાષામાં ગોરીલા કુળના વાંદરાઓના સમૂહને શું કહે છે?
Answer: શ્રેવ્ડનેસ
99. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉચ્ચતમ ન્યાયાલયની મૂળ હકૂમત અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5
100. 'સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી?
Answer: જ્યોતિબા ફૂલે
101. ગગનયાન કાર્યક્રમ હાથ ધરવાના પરિણામે નીચેનામાંથી કયો સંભવિત લાભ નથી?
Answer: મંગળની સપાટીની વિશેષતાઓનો અભ્યાસ
102. G20 સમિટમાં સૌપ્રથમ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટયૂશન્સ (SAI20) એન્ગેજમેન્ટ ગ્રુપની રજૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2022
103. શહેરી વિસ્તારોમાં, ભૂગર્ભ ગટર, પાણી પુરવઠાની લાઈન, પાકા રસ્તા, ફૂટપાથ વગેરે જેવી સુવિધાઓનું આયોજન કરવામાં સમુદાયની ભાગીદારીથી કોને ફાયદો થશે ?
Answer: તમામ નાગરિકો
104. કઈ યોજના અંતર્ગત જનરલ ક્લસ્ટર અને આદિવાસી ક્લસ્ટરની પસંદગી કરવામાં આવેલ છે ?
Answer: શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન યોજના
105. 2023 સુધીમાં ભારતમાં રેલ્વે ઝોનની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 18
106. લાઇસન્સ પ્રાપ્ત સ્ટેમ્પ વેન્ડર્સ કોઈપણ કિંમતે શું વેચી શકે છે ?
Answer: સ્ટેમ્પ
107. વર્ષ -2022- ભારત સરકાર દ્વારા સંસ્થાકીય શ્રેણી હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત 'સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર' કયા રાજ્યને આપવામાં આવ્યો છે ?
Answer: ગુજરાત
108. રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ પર કરવામાં આવે છે?
Answer: વડાપ્રધાન
109. રાષ્ટ્રપતિ કયા કિસ્સાઓમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે ?
Answer: આ તમામ
110. અર્વાચીનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: પ્રાચીન
111. દેખાતું બંધ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અદૃશ્ય
112. કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અખાડો
113. "અમૃતા" નિબંધમાં અમુને શું રમવાનો બહુ શોખ હતો ?
Answer: પંચીકા
114.
એક નેનોમીટરનું મૂલ્ય શું છે?Answer: B
115. કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના કાજુને તાજેતરમાં જ તેનો ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ મળ્યો છે?
Answer: ગોવા
116. કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ કોના નેતૃત્વમાં યોજાઈ હતી ?
Answer: કનિષ્ક
117. 'ઓપરેશન ગંગા' દરમિયાન ભારતમાં આગમન પછી સ્થળાંતરિત લોકો મુખ્યત્વે ક્યાં ઊતર્યા હતા ?
Answer: નવી દિલ્હી
118. ભારતીય લશ્કરી હેલિકોપ્ટર 'પ્રચંડ'ના સંદર્ભમાં 'LCH' નો અર્થ શો છે ?
Answer: લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર
119. અટલ ઇનોવેશન મિશન દ્વારા શરૂ કરાયેલ અટલ ટિંકરિંગ લેબ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
Answer: યુવા મગજમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાને ઉત્તેજન આપવાનો
120. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ISRO ના કયા મિશન માટે ની વાત કરી રહ્યા છે ?
Answer: ચંદ્રયાન
No comments:
Note: Only a member of this blog may post a comment.